________________
સારને જા જાણવા જોઇએ અને સાત પુરૂષનીજે ઉત્તમ કિયા છે, તે કરવી જોઇએ.
પ્રવાસી પ્રસન્ન થઈને બે –મહાનુભાવ, હવે કૃપા કરી મને રાતા પુરૂષની ક્રિયા સંભળાવે. શાતા પુરૂષ કેવી ક્રિયા કરે? અને કેવી ક્રિયા કરવાથી જ્ઞાતા પુરૂષ કહેવાય? એ મને સ્પષ્ટ કરી સમજાવે,
સમ્યગ જ્ઞાન–પ્રિય પ્રવાસી, સાંભળજ્ઞાતા પુરૂષ વિવેકનું વિજ્ઞાન લહીને પિતાની એક્તાની ટેક રાખે છે. પ્રથમ તંત્ર અવસ્થામાં અને ભ્રમ અવસ્થામાં જે અનેતા હતી તેને હરી લે છે. મતિ. શ્રત અને અવધિએ શાન સ્વરૂપના વિકલ્પને દૂર કરી નિવિકલ્પ જ્ઞાન જે કેવળ જ્ઞાન તેને હૃદયમાં ધારણ કરે છે. ઇન્દ્રિય જનિત સુખ દુઃખથી વિમુખ થઇ પરમાત્મરૂપ થઈ કર્મની નિર્જ કરે છે. અર્થાત તેને નિર્જર ઉત્પન્ન થાય છે. પિતાની સહજ સમાધિ સાધીને પરવસ્તુ જે કર્મ પુદગળાદિક તેની ઉપાધિ જે રાગપાદિક તેને ત્યાગ કરી આત્માને આરાધી પરમાત્માપણું પ્રાપ્ત કરે છે. આવી ક્રિયા કરવાથી જ્ઞાતા પુરૂષ જ્ઞાન રામુદ્રમાં મગ્ન થાય છે.
પ્રવાસીએ પુછ્યું, મહાનુભાવ, એ ગાન સમુદ્ર કેવો છે? તેનું વર્ણન કહી સંભળાવે. | સમ્યગ જ્ઞાને કહ્યું, ભક, સાંભળ, એક વિદ્વાન કવિએ જ્ઞાન સમુદ્રનું નીચે પ્રમાણે વર્ણન કરેલું છે – .
.
-
ના ના અંતર નિરંતર અનંત ,
જાવ જારી રહે ન તુ હૈ T-૧૯
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com