________________
( ૧૪ ). પ્રવાસી – મહાશય કૃપા કરી છે. હું સાવધાન થઇને સંભળું છું.
સમ્યમ્ જ્ઞાન –
"हि विधि जे जागे पुरुष, ते हिवरूप सदीव ને સેવી સંસા, તે વાપી ની શા
“જે પુરૂષ એ રીતે જાણે છે, તે સદા મેક્ષરૂપ છે અને જે આ સંસારમાં સૂતા છે, તે આ જગતના વાસી જીવરૂપ છે ?
તક્ષા. "जो पद नै पद जय हरै, सो पद सोन अनूप; जिहि पद परसत और पद, लग आपदारू.प." ॥१॥
“જે પદ-રસ્થાનક આ સંસારના ભયને હરે છે, તેજ પદ કહેવાય છે, અને જે પદ બીજાના પદને સ્પર્શે તેવું છે એટલે કર્મપદ છે. તે આ સંસારમાં આપત્તિરૂપ છે: ૧
પ્રવાસી–મહાશય, આ બન્ને કવિતા સર્વદા સ્મરણીય છે અને મેં મારા મનમંદિરમાં તેને રથાપિત કરી રાખી છે. હવે આપ કૃપા કરી આ સાતમી ભૂમિકાના મારા પ્રવાસને સાર્થક કરવા કે ઉત્તમ બેધ આપે,
સમ્યગ જ્ઞાન–પ્રવાસી, સાંભળ–એ શયન અને જાગ્રતદશા વિષે તેને એક ટૂંકું દષ્ટાંત કહું કે એક ગુરૂ પિતાના શિને સાથે લઈ વિચરતા હતા. જુદે જુદે સ્થળે વિહાર કરતા કઈ નગરમાં આવી ચડ્યા. ત્યાં ઉપાશ્રયમાં વાસ કરીને રહ્યા. તેવામાં શિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com