________________
( ૧૭ )
લગાડે, યોગમાર્ગ ગ્રહણ કરે, સસારના ભાગથી વિરક્ત રહે, મેન ધારણ કરે, કષાયની મંદતા સમજે, વધુ ધન સહેતા શક તાતા ન થાય અને ક્રેાધાદિક કરે નહીં, આવી આવી ક્રિયા કરે પણ કર્માદિકના પ્રભાવની સત્તા અને આત્મસત્તા એટલે આત્માનું જે સત્ય સ્વરૂપ તેને સમજે નહીં તે—મૂઢ કહેવાય છે. આ પ્રમાણે મૂઢની ક્રિયાનું વર્ણન કરેલું છે,
સમ્યગ્ જ્ઞાન—મહામુઢ મુનિઓ કેવા હોય ?
પ્રવાસી—જે ઉપરના આડંબર બતાવી જગતને એવા ઉપદેશ કરે કે,—“અહો ભવ્ય પ્રાણી, તમે આ જગતને વિષે અનાઢિ કાળથી માહિનદ્રામાં સુતા છે. હવે તમે જાગ્રત થાઓ અને સમતા ધરીને કેવળીનાં વચન સાંભળે. તે કેવળીએ ઇંદ્રિયના વિષય રસને જીતેલા છે. તમે તમારા સ્વરૂપને ઓળખેા. તમારામાં ઉત્કૃષ્ટ સ ભરેલા છે. અને તમે કર્મ થી જુદા છે.” આવા આવા ઉપદેશ આપે છે, પણતેમૂઢ ગુરૂ પેાતાના આત્માને ઓળખતા નથી. તેઓમાં પરાપ દેશ પાંડિત્યજ રહેલુ હેાય છે. ઉપરથી એવા આડંબર રાખે છે અને અતરમાં તેઓ માહથી ભરપૂર હોય છે. તેવા ગુરૂ મહા મૃઢ કહેવાય છે.
પ્રવાસીના આવા સતાષકારક ઉત્તર સાંભળી સમ્યગ્ જ્ઞાનનું હૃદય અતિશય સ ંતુષ્ટ થઈ ગયું. તેણે પ્રેમથી પૂર્ણ થઈ કહ્યું, ભદ્ર તારી બુદ્ધિની નિર્મળતા જોઇ મને અતિશય સતાષ થયા છે. તારા પવિત્ર હૃદયમાં આત્મસ્વરૂપનુ મત્તુાજ્યોતિ પ્રગટ થવા લાગ્યું છે. હવે તું અલ્પ સમયમાં આ તત્ત્વભૂમિના પ્રવાસને સાર્થક કરી શકીશ
પ્રવાસી એ વિનયથી જણાવ્યું—મહાનુભાવ, એ બધા આપના જેવા મહાત્માઓનેાજ પ્રભાવ છે. મારા કાઇ ઉપકારી જીવે મને 4.—૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com