________________
( ૧૩પ ) ભદ્ર, તારે બેધ જે મને પૂર્ણ સંતોષ થયો છે, તથાપિ તારી તત્વબુદ્ધિને ચમત્કાર જોવાની ખાતરતને કેટલાક પ્રશ્ન પુછવાની મારી ઇચ્છા થાય છે તો જે તારી ખુશી હોય તો હું તને કેટલાએક પ્રક પુછી જેવું,
પ્રવાસી જરા મુખ મલકાવીને બે –મહાનુભાવ, આપ સ. ર્વથી સમર્થ છે. આ જગતમાં આપની શક્તિ આગળ કઈ પણ સમર્થ થઈ શકતું નથી. આપને બુદ્ધિબળથી ઉત્પન્ન થયેલા પ્રશ્નોના ઉત્તર મારાથી શી રીતે આપી શકાય?
સભ્ય જ્ઞાને મધુરતાથી કહ્યું, ભદ્ર, એવી શંકા રાખીશ નહીં. હું તને એગ્ય પ્રશ્ન જ પુછીશ અને તારી પાસેથી ઉત્તરની આશા રાખીશ. આવી આશ્વાસન ભરેલી સભ્ય જ્ઞાનની વાણી સાંભળી પ્રવાસી પ્રસન્નતાથી બે –મહાનુભાવ, જો એમ હોય તે આપ ખુશીથી પુછો. પણ જે પ્રશ્નને ઉત્તર મારાથી ન આપી શકાય તે પ્રશ્નનો ઉત્તર આપ આપજો અને જ્યાં મને સમજાવવા જેવું હોય તે આપ કૃપા કરી સમજાવજે.
પ્રવાસીનાં આ વચને સાંભળી સમ્યગાને તે વાત કબુલ કરી એટલે સમ્ય જ્ઞાન અને પ્રવાસીની વચ્ચે નીચે પ્રમાણે પ્રકાર શરૂ થયા:સમ્યગ જ્ઞાન-શાનનું બળ નિષ્ફળ કયારે થાય? પ્રવાસી–વિષયને અરૂચિ વિના. સમ્યગ જ્ઞાન–કેવો જ્ઞાની મિથ્યા દષ્ટિ કહેવાય?
પ્રવાસી–જે મનુષ્ય પિતે સમ્યમ્ જ્ઞાની કહેવાતું હોય પણ જેનામાં સભ્ય જ્ઞાનની કળા જાગ્રત થઈ ન હોય અને એકાંત પક્ષમાં રહેલો હેય તે મિથ્યા દષ્ટિ કહેવાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com