________________
( ૧૧પ ) મંદિરમાં સ્થાપિત કરી તેનું મનન કરતે આગળ ચાલે ત્યાં પંચમ ભૂમિકાને છેડ દશ્યમાન થશે. પછી છઠ્ઠી ભૂમિકાને પ્રથમ દરવાજે તેના જેવામાં આવ્યું. પ્રવાસી પિતાની ગતિને અટકાવી ઉ રહે અને “હવે શું થાય છે તેની રાહ જોઈ ચારે તરફ દૃષ્ટિ નાખી અવકન કરવા લાગે, પણ કેઈ તિક પદાર્થ તેની દષ્ટિગોચર થશે નહીં. જ્યાં સુધી કાંઈ પણ નૈતિક વા ચમત્કારિક પદાર્થ તેને પ્રત્યક્ષ થશે નહીં, ત્યાં સુધી તે ઉપર કહેલી પરમ બેધક કવિતાનું મનન કરવા લાગ્યું, અને તેને ઉત્તમ અનુભવ આત્માના સ્વરૂપની સાથે મેળવી અખંડાનંદમાં મગ્ન થવા લાગે
ઇતિ પંચમ ભૂમિકા,
સમાપ્ત.
*
*
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com