________________
( ૧૧ ) ભૂમિકાને અતિ આવશે અને તે પછી તું છઠ્ઠી ભૂમિકામાં પ્રવેશ કરીશ, જે ભૂમિકા તારા હૃદયના દ્વારને ઉપાડી દેશે. મિત્ર, હવે નિશ્ચિંત રહેજે. અને આગળ જતાં એક સુંદર તથા બેધકકવિતા જે તારા સાંભળવામાં આવે તેને તું તારા હૃદયમાં સ્થાપિત કરી રાખજે. એ કવિતાથી તેને પરમબેધ પ્રાપ્ત થશે. હું તારા પવિત્ર હૃદયમાં મારા જ્ઞાનસ્વરૂપને સ્થાપિત કરી જાઉં છું. તું અખંડ આનંદમાં રહેજે. આટલું કહી જ્ઞાનવીર ત્યાંથી ચાલે છે અને તેણે મહેલમાં પ્રવેશ કરી આશ્રવના અને સ્વરૂપને પરાભવ કરી દીધે
જ્ઞાનવીર ગયા પછી જૈનપ્રવાસી તેનું સ્મરણ કરતા તે મહેલન ઉલ્લધન કરી આગળ ચાલે. મહેલનું ઉલ્લંઘન કર્યા પછી તે મહેલ અને પેલું સુંદર સરોવર સર્વ અદશ્ય થઈ ગયું. પ્રવાસી તે ભૂમિકાના અંત ઉપર આવે ત્યાં નીચેની પરમ બેધક કવિતા તેના સાંભળવામાં આવી:
તા . जाके परगासमें न दीसे राग दोष मोह, આ મિરત નત્તિ વંશ તરસ, तिहंकाल जामें प्रतिबिंबित अनंतरूप, आपुहू अनंतसत्ता नंततें सरस है. વાવ જ્ઞાન પ્રવાન નો વિવાgિ , अनुजौ करे जहा न बानीको परसह, अतुल अखं अविचल अविनाशी धाम, चिदानंदनाम ऐसो सम्यक् दरसहै ॥१॥ T. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com