________________
'
સપ્તમ ભૂમિકા.
(નિર્જરા તત્ત્વભુમિકા.) જેના હૃદયમાં તત્વભૂમિમાં પ્રવાસ કરવાની ઉત્કંઠા વધતી જાય છે, અને આટલે સુધી કરેલા તાત્વિક પ્રવાસથી જેનું હૃદય આનંદને અનુભવ કરી રહેલું છે, એ જૈન પ્રવાસી જ્યારે તે સાતમી ભૂમિ કાના દ્વાર આગળ ઉભે રહી વિચાર કરતો હતો. તેવામાં નીચે પ્રમાણે દિવ્ય વનિ સાંભળવામાં આવ્ય:
चोपाइ. “जो संवरपद पाइ आनंदे, जो पूरव कृत कर्म निकंदे, - ગો અ વઘુરિન જે, તો વિના જના િ.”ાશા
તે ધ્વનિની સાથેજ બીજી વ્યાખ્યાન ધ્વનિ પણ નીચે પ્રમાણે પ્રગટ થયે:
“જે પિતાનું શુદ્ધ સ્વરૂપ રાખવું, તે સંવર કહેવાય છે, તે સંવર પદને પ્રાપ્ત કરી આનંદ થાય છે. પૂર્વ કાળે જે કર્મ કીધાં હોય, તેને તે જડથી ઉખેડી નાખે છે. અને જે પૂર્વ કર્મના કદથી છુટીને પાછું તે કંદમાં સપડાય નહીં તે આત્માની નિજી કહેવાય છે. તેવી નિર્જરાને કવિ વંદના કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com