________________
( ૧૭ ). વિચાર્યું કે, અહા! આહંત વાણુને પ્રભાવ કે અદભુત છે? સંવરતત્વમાં અને ભેદજ્ઞાનમાં—કેવું તત્વદર્શન થાય છે? સભ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન સંપાદન કરવાની સાર્થકતા ભેદજ્ઞાનથી જાણેલા સંવરતવમાંજ રહેલી છે. આ છઠ્ઠી ભૂમિકામાં મને તે અલભ્ય લાભ મળે છે. મારા તાવિક જીવનને ઉંચામાં ઉં જે પ્રદેશ આ સ્થળે દેખા છે. હવે કેવી ભૂમિકા આવશે અને તેમાં થી મને શું લાભ મળશે? એ જોવાનું છે. તથાપિ એટલી તો ખાત્રી થાય છે કે, અત્યારસુધીમાં જે જે ભૂમિકા મારા પ્રવાસના અનુભવમાં આવી છે, તે તે ભૂમિકાએ મને ઉત્તરોત્તર અધિક આનંદ દર્શાવ્યું છે, અને મારા તાવિક બેધને ક્રમે ક્રમે વૃદ્ધિ પમાડે છે. અરિહંત ભગવાન મારી ધારણું નિર્વિને સફળ કરે અને તેમના જેવી જ્ઞાનમય શાંત સ્થિતિનું મને ભાન કરાવે
આવું વિચારી તે જ્ઞાની મુસાફર આગળ ચાલતો અટકી ગયે છઠ્ઠી ભૂમિકાનો છેડે આવી ગયે અને જેના બને દ્વાર બંધ થયેલા છે. એ એક મેટો દરવાજો તેને જોવામાં આવ્યું. તે દ્વાર ઘણું મજબૂત અને વજભય હતું. તેની આસપાસ વજને માટે કેડા આવેલ હતે. તે દ્વારના દરેક કમાડ ઉપર છ છ ચક્રો હતાં અને તે ચક્રની આ સપાસ અતિ તેજસ્વી કિરણે સ્લરી રહ્યાં હતાં
આ અદ્દભુત દેખાવ જોઈ હૃદયમાં વિચાર કરતો જૈન પ્રવાસી તે સ્થળે ઉભું રહ્યું અને હવે તે ભૂમિકામાં ક્યારે પ્રવેશ થશે? એવી ઉત્કંઠા ધારણ કરવા લાગે,
ઈતિ છઠ્ઠી ભૂમિકા,
સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com