________________
( ૧૩૦ ) . • આ કવિતાને ઉચ્ચાર થયા પછી તરતજ ભાષામય વ્યાખ્યા પ્રગટ થઈ–બજે કર્મ છુટ્યા પછી તેને બંધ થઈ શકે નહીં એ સ
મ્યક જ્ઞાનનો મહિમા છે. તે સમ્ય જ્ઞાનની સાથે વૈરાગ્યના બળને પિગ હેય તે તે શુભાશુભ ક્રિયા કરે તો પણ તેનું ફળ ભેગવતાં છતાં પણ તેને કર્મને બંધ થતું નથી.” - આ વ્યાખ્યા સાંભળ્યા પછી પ્રવાસીને નિશ્ચય થયો કે, આ દિવ્ય મૂર્તિ તે સમ્યગ જ્ઞાન પિત છે અને તેની સાથે જે દિવ્ય પ્રતિમા પ્રત્યક્ષ થઈ છે, તે જ્ઞાન વિગ્યની શક્તિ છે. આ ભૂમિકામાં મને ઘણુંજ મહાન લાભ પ્રાપ્ત થયે, મારા પુણ્યને પ્રભાવ પૂર્ણ રીતે પ્રગટ થઈ છે. હવે તે મહાનુભાવ મૂર્તિઓના મુખથી મને ઉપદેશ મળે તે મારા પુણ્યશાળી ભાગ્યની કશી સીમા રહેશે નહીં આવું વિચારી પ્રવાસીએ નમ્રતાથી તે બન્ને દિવ્ય મૂર્તિની પ્રાર્થના કરી કે, હે મહાનુભાવા, મને ઉત્તમ ઉપદેશ આપી કૃતાર્થ કરે. પ્રવાસીની આવી પ્રાર્થના સાંભળતાં જ પેલી દિવ્ય શક્તિએ પિતાની વાગવી પ્રગટ કરી:*
થા. "जैसे नूप कौतुक सरूप करै नीच कर्म, कौतुकी कहावे तासों कौन कहै रंक है। जैसे. विनचारिनी विचारै विनिचार वाको, जारहिसों प्रेमनर तासों चित्त वंक है। जैसे धाइ बानक चुंघाइ करै लालिपाखि, जाने तांहि औरको जदपि वाके अंक है। तैसे ज्ञानवंत नाना नांति करतूति गर्न, किरियाको जिन्न मानै याते निकलंक है." ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com