________________
( ૧૨ ). આ ધ્વનિ સાંભળતાં જ પ્રવાસી પ્રસન્ન થઈને તેના હાયમાં વિચારની સ્કુરણા થઈ કે, આ ભૂમિકામાં મને સારે લાભ મળશે. નિર્જરાના શુદ્ધ સ્વરૂપનું મને સારું ભાન થશે. આ કવિતાને વનિ નિર્જરાના સ્વરૂપને સૂચવે છે. તેમજ આ દરવાજાના દ્વાર ઉપર કમાડની અંદર જે બાર ચક્રો આવેલાં છે, તે નિર્જરાના બાર પ્રકારને સૂચવે છે. તે બાર પ્રકાર તે છે અત્યંતર અને છે બાહ્ય-એવા બાર પ્રકારની તપસ્યાનું સૂચન છે.
આ પ્રમાણે જેન મુસાફર માનસિક વિચાર કરતો હતો, ત્યાં એક સુંદર તિરૂપ મૃત્તિ તેના જેવામાં આવી. તેની શાંત મૂર્તિ ઉપર શમરસને પ્રવાહ વહેતું હતું. તેના મસ્તક ઉપર ત્રણ શિખાવાળે દેદીપ્યમાન મુગટ દેખાતો હતો. ચારે તરફ શાંતિ, શમતા, સમદષ્ટિ અને કરૂણાના ભવ્ય ભાવ વિભાસિત થઈ રહ્યા હતા,
તે મને હર મૂર્તિને જઈ પ્રવાસીના હૃદયમાં અનહદ આનંદ ઉત્પન્ન થઈ આવ્યું. તેના મેરેમ શમરસ અને શાંતિરસ વ્યાપી ગયે. તેણે આવી તેજસ્વી મૂર્તિને વંદન કર્યું અને બે અજળિ જેડી તે તેની સન્મુખ ઉભું રહ્યું ક્ષણવાર ઉભે રહ્યો પણ જ્યારે કોઇ પણ સૂચના થઈ નહીં. એટલે તેણે વિનંતિપૂર્વક જણવ્યું–મહાનુભાવ, આપ કેણ છે? આપની શાંત સ્વરૂપ તેજસ્વી મૃત્તિ જોઈ મને અપાર આનંદ ઉત્પન્ન થાય છે. તેવામાં શાંત મૂર્તિની પાછળ એકદિવ્ય મૂર્તિ જોવામાં આવી. તેણે પ્રવાસીની નજીક આવી નીચે પ્રમાણે કવિતા બેલી:
“પત્તિમાં સભ્ય જ્ઞાનશી, શ્રદ વિરાળ લ ; क्रिया करत फल नुंजते, करम बंध नहिं होइ."॥ १ ॥ T-૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com