________________
( ૧૨ ) હદયના અંતરના ભાગમાં સ્થાપિત થઈ ગયાં છે અને તે ઉપરથી મને સ્પષ્ટ બેધ પ્રાપ્ત થ છે. આપને હું વાવજીવિત આભારી છું, પ્રવાસીનાં આવાં વચન સાંભળી જ્ઞાનવિરાગ્યની શક્તિના હૃદયમાં અતિશય સંતોષ ઉત્પન્ન થશે અને પ્રવાસીની ઉત્તમ ભાવના અને તેનાં શુભ પરિણામ જોઈ તેણુએ ઉત્સાહથી જણાવ્યું-ભદ્ર, જે દષ્ટાંત તારી આગળ દર્શાવવામાં આવ્યું છે, તેનાથી ઉત્કટુ એક બીજું દષ્ટાંત મને ફુરી આવ્યું છે તે હું પ્રસંગે જણાવીશ,
પ્રવાસીએ પ્રેમપૂર્વક ઉઠારી કહ્યું, મહાનુભાવા, તે દષ્ટાંત હમણુજ જણાવે. મારા હૃદયમાં તે સાંભળવાની અતિશય ઉત્કંઠા ઉત્પન થઈ છે. આપના જેવા મહાન આત્માઓ પોપકાર કરવામાં વિલંબ કરતા નથી.
* પ્રવાસીની આવી તીવ્ર ઉત્કંઠા જોઇ શાન વૈરાગ્યની શક્તિ નીચે પ્રમાણે બેલી
વૈવા. "जैसे निसि वासर कमन रहै पंकहिमें, पंकज कहावै पैनयाके दिगपंक है। जैसे मंत्रवादी विषधरसों गहावै गात, मंत्रकी सकति वाके विना विषमंक है, जैसे जिन गहै चिकनाइ रहै सूरक अंग, पानीमे कनक जेसे कांइसो अटंक है। तैसे ज्ञानवंत नाना नांति करतूति गर्न,
જિરિયા જિન મારૈ યા નિરાલા હૈ” શા આ કવિતા સાંભળતાં પ્રવાસી મરતક ધુણાવી બે –વાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com