________________
( ૧૧૯ ). ભેદનાને ઉમંગથી હસતાં હસતાં કહ્યું, ભાઈ પ્રવાસી, હવે એજ કવિતાની વ્યાખ્યા કરી બતાવ.
પ્રવાસી વિનંતિપૂર્વક જણાવ્યું, વ્યાખ્યા તે આપનાજ મુખથી થવી જોઈએ.
ભે ન મારા મુખથી મારી પ્રશંસા કરવી તે પચ ન કહેવાય, માટે તુજ વ્યાખ્યાતા થા
પ્રવાસી–જેવી આશા, સાંભળે ત્યારે જો કઈ ખલના થાય તો મને ક્ષમા કરજે,
શુદ્ધપણે પિતાના જુદા જુદા સ્વરૂપને બતાવનાર, એક સ્વરૂપ અને અબાધિત એવું મેદજ્ઞાન તે તીક્ષ્ણ આશા છે. તેનાથી અંતરાત્માની અંદર તે સ્વભાવ અને વિભાવને જુદા જુદા કરે છે તથા જરૂપ અને ચેતનરૂપને ભિન્ન કરી બતાવે છે. એવું ભેદજ્ઞાન જેના હૃદયમાં ઉત્પન્ન થયું હોય તે જીવને પરવસ્તુ પુદુગળને સંગરૂચ નથી; તેમજ તે પિતાને સ્વરૂપને અનુભવ કરી યથાર્થપણે અંતરાત્માને વિષે રહેલ પરમાત્માની ધારાને પારખી
આ પ્રમાણે કવિતાની વ્યાખ્યા સાંભળી ભેદજ્ઞાનને વધારે સતેજ થશે અને તેથી તેણે પ્રવાસીને પૂર્ણ સહાય કરવાનેનિશ્ચય કર્યા. આથી તેણે અંગમાં ઉમંગ લાવીને કહ્યું, મિત્રપ્રવાસી, તે મારું સ્વરૂપ જાણ્યું છે, તેથી હવે તને વધારે સમજૂતી આપવાની જરૂર રહેતી નથી. તથાપિ આહંતસ્વ ઉપર જેટલું વિવેચન કરીએ તેટલું લાભકારક છે, એવું ધારી હું તને કાંઇક ઉપદેશ આ પવાની ઇચ્છા રાખું છું,
“ભાઈ પ્રવાસી; હું જે ભેદજ્ઞાન છું, તેજ સમ્યકત્વજ્ઞાન છું, મારા સામર્થ્યથી સ્વરૂપની પ્રાપ્તિ સત્વરે થાય છે, મારું સ્વરૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com