________________
(
૧૪ )
ભાવાર્થ એવા છે કે, “ ભેદજ્ઞાન એ સામ્રરૂપ છે. સમસ એ ધોવાનું નિર્મળ જળ છે, અને અતરાત્મા એ ધામી છે—તે પા તાના ગુણરૂપી વજ્રને ધોવે છે.”
મિત્ર પ્રવાસી, આ ઉપર્શી તને સ્પષ્ટ થશે કે, અંતરાત્માની સાથે મારા કેવા સબધ છે ? તે શિવાય મારે માટે એક વિદ્વાન કવિએ મનાઝુર ગીત ગાયું છે, તે ગીતને ગીતાર્થ પુરૂષા સર્વદા ગાયાજ કરે છે.
પ્રવાસી—મહાનુભાવ, એ કેવું ગીત છે? તે મને કૃપા કરી સંભળાવે. મને આશા છે કે, આપ મહાનુભાવ મારી આ પ્રાર્થ નાના ભંગ કરશે નહીં.
પ્રવાસીની આ પ્રાર્થના ધ્યાનમાં લઇ દયાનિધિ ભેદજ્ઞાને નીચે પ્રમાણે તે ગીત ગાવા માંડયું:—
સવૈયા.
',
" जैसे रससोधा रज सोधिके दरब काढे, पात्रक कनक काठी दाहत उपलको ; पंक गर्नमें ज्यों मारिए कतक फल, नीर करे उज्वन्न नितारि कारे मलको ;
दधिको मयैया मथि काढे जैसें माखनकों, राजहंस जैसे दूध पीवै त्यागी जनको; तैसे ज्ञानवंत नेदज्ञानकी सकति साधी, वेदे निजसंपति उजेदे परदझको." ।। १ ।।
હું જેમ કાઈ બૂડ ધાયા રજને શેાધીને તેમાંથી સેાનારૂપા વગેરે વ્ય કાઢે છે. તેમ છતાં ન નીકળે તે અગ્નિ લગાડી ધરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com