________________
( ૧૦ ) જાણવાથી શું લાભ થાય છે? તે તારે અવશ્ય જાણવું જોઈએ જીવ એ જે કઈ પદાર્થ છે, તેને જો યથા પ્રવૃત્તિ કરણરૂપ અને વિસર પ્રાપ્ત થાય, તો તે પિતાના મિથ્યાત્વને ગ્રંથિ ભેદી શકે છે.
જ્યારે મિથ્યાત્વને ગ્રથિ ભેદા એટલે તેના અંતરમાં શુદ્ધ સમ્યકત્વ અને સ્વરૂપરૂપી જળધારાને પ્રવાહ વહે છે. તે તાત્વિક પ્રવાહના પ્રભાવથી તેનામાં જ્ઞાનગુણને ઉદય થાય છે, જ્યારે જ્ઞાન ગુણને ઉદય થશે એટલે ઉર્ધ્વ મુખ થઈને મુક્તિરૂપી સુંદરી તેની સન્મુખ દેડી આવે છે. તે જ વખતે તેની અત્યંતર કવિત અને ભાવિત કર્મના કલેશને પ્રવેશ તદ્દન અટકી પડે છે. જે પ્રકૃતિ પ્રદેશરૂપ કર્મ તે દ્રવિતકર્મ કહેવાય છે અને જે રાગદ્વેષાદિક તે ભાવિતકર્મ કહેવાય છે. એ બન્ને પ્રકારના કર્મને તે જીવમાં પ્રવેશ થઈ શકતું નથી. છેવટે એ જીવ અધ્યાત્મના પંથની શિલીમાં આવી આત્માને સાધી પિતાના રૂપમાં પૂર્ણ થઈને પરબ્રહ્મ એવા નામથી ઓળખાય છે?
ભેદજ્ઞાનનાં આ વચને સાંભળી પ્રવાસીને તેમાં વિશેષ પ્રેમ ઉત્પન્ન થયે, પછી તેણે પુન: પ્રશ્ન કર્યો–મહાનુભાવ, સંવરનું કારણ શું છે? તેમને કૃપા કરી સમજાવે.
ભેદનાને સસ્મિત વદને કહ્યું, પ્રિયપ્રવાસી, સંવર એ કર્મને આવતા બંધ કરવાનું સાધન છે. તેનાથી આવતા કમે રેકી - કાય છે. તે સંવરના દ્રવ્ય અને ભાવ એવા બે ભેદ છે. જે નવા કનું રેકાવવું, તે દ્રવ્યસંવર અને સમિતિ વગેરેથી પરિણામને પામેલું જે શુદ્ધ ઉપગ રૂપ દ્રવ્ય, તેનાથી ભાવકર્મના રેધક જે આત્માને પરિણામ થાય છે તે ભાવસંવર કહેવાય છે. એવા સંવરનું મૂળ કારણ સમ્યમ્ દષ્ટિ છે. તેને માટે આહત સિદ્ધાંતમાં સારું સ્પષ્ટીકરણ કરેલું છે. જે મિથ્યાત્વને સંથી ભેદીને તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com