________________
પ્રત્યક્ષ થશે, અને મારા હૃદયની મલિન શંકાઓ દૂર થઈ જશે, તેવામાં તે પાછો અદૃશ્ય ધ્વનિ પ્રગટ થયે
આત્માનું અહિત કરનાર અને અધ્યાત્મવરૂપથી રહિત એવું આવરૂપી મહાઅંધકાર આ સર્વ લેકને અખંડપણે ઢાંકી રહ્યું છે, તે અંધકારના વિસ્તારને ગળી જનાર જ્ઞાનરૂપ સૂર્ય પ્રગટ થ છે. તેણે આ બ્રહ્માંડ–સર્વ લેકોલોકને વિકાશ કર્યો છે. તે જ્ઞાનરૂપી સૂર્ય કે જે આ અખિલ બ્રહ્માંડને મંડન કરનાર, સર્વરૂપને ભાસિત કરનાર, સર્વરૂપને પ્રાપ્ત કરાવનાર, અને સર્વ મૂર્તવસ્તુથી આકાશની પેઠે તે અલિપ્ત છે. જ્ઞાનરૂપી સૂર્ય તથા તેના આશ્રયથીજેઓ શુદ્ધ સંવરને ભેવ ધરી રહ્યા છે, તેના ઉદયને અમારે દંડવત પ્રણામ છે.
આ ધ્વનિ સાંભળી પ્રવાસીઓ હદયમાં વિચાર્યું કે, પુષ્ય ગે બહુ સારું થયું. તે કવિતાની વ્યાખ્યા પણ સમજવામાં આવી. અહા! જ્ઞાનરૂપી સૂર્યનો કેવો મહિમા છે? તેનામાં કેવું લાકિક સામર્થ્ય રહેલું છે? સંવરતત્વનું સ્વરૂપ પણ કેવું અદ્ભુત છે? આ ભૂમિકાને માટે પ્રવાસ સારી રીતે સાર્થક થવાનાં આ શુભ ચિન્હ થાય છે.
આ પ્રમાણે પ્રવાસીના હૃદયમાં વિચારમાળા પ્રગટ થતી હતી ત્યાં એક દિવ્ય સ્વરૂપ તેની દૃષ્ટિગોચર થયું. તેને જોતાં જ પ્રવાસી પ્રસન્નતર થઈ ગયે. તેણે એ દિવ્ય જતિને પ્રેમથી દર્શન કર્યા. અને પિતાની તસ્વરચિરૂપ આશીલતાને પલ્લવિત કરવા અભિરૂચિ ધારણ કરી. પ્રવાસી હળવે હળવે તે દિવ્ય જ્યોતિની પાસે આ બો અને અંજળ જેડી ઉભે રહ્યો. ક્ષણવાર થઈ પણ કાંઈ સ્પછીકરણ થયું નહીં. એટલે તે ઉત્કંડિત મુસાફર મધુર અને ભાવમય ભાષાથી બે –મહાનુભાવ, આપ કેણ છે? અને તમે આ સ્થળે આવી અને દર્શન આપવા રૂપ ઉપકાર માટે કર્યો છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com