________________
( ૧૧ ) “આ કવિતા સાંભળી પ્રવાસી સાનંદાશ્ચર્ય થઇ ગયે. તેના નિર્મળ હૃદયમાં તેને સારરૂપ ભાવાર્થ ખુરી આ, તથાપિવિશેષ
સ્પષ્ટીકરણને માટે તેને તેની વ્યાખ્યા સાંભળવા ઉત્કંઠા ઉત્પન્ન થઈ. તેણે ક્ષણવાર વ્યાખ્યાના ધ્વનિની રાહ જોઈ પણ વ્યાખ્યાને ધ્વનિ પ્રગટ થશે નહીં. એટલે તે જરા હૃદયમાં ચિંતાતુર થઈ ગયેપછી ચિંતાબે પ્રેરેલે પ્રવાસી આકાશ તરફ દષ્ટિ કરી છે અને દશ્ય દિવ્ય વાણી, કૃપા કરી આ કવિતાની વ્યાખ્યા સંભળાવે
જાણે તેની પ્રાર્થના સ્વીકારી હોય તેમ તરતજ પુન: અદશ્ય વાણી પ્રગટ થઈ અને તેમાંથી નીચે પ્રમાણે વ્યાખ્યા સાંભળવામાં આવી –
“જે શુદ્ધ આત્માના પ્રકાશમાં રાગ, દ્વેષ અને મેહદેખાતા નથી, અને જેમાં આશ્રવ, બંધ કે તૃષ્ણા વિદ્યમાન નથી, તે આત્માના પ્રકાશમાં ત્રણે કાળ અનંતરૂપ પ્રતિબિંબિત થાય છે. તે વખતે તેના હૃદયમાં સ્કરે છે કે, “નિજ સ્વરૂપ અનંત છે. સત્તા અનંતમાં સરસ છે. સત્તા સ્વરૂપી અનંત પદાર્થ છે, તેથી તે સરસ છે. જેના સર્વ અનંત પર્યાય તેજ ધર્મ છે, અને ભાવ શ્રવજ્ઞાનને પ્રમાણ કરી વસ્તુને અનુભવ કરાય છે. આવું સ્કર્યા પછી જે વચનની અાચર છે એવા અક્ષર સ્વરૂપને તે અનુભવ કરે છે એટલે સંગી ગુણ સ્થાનકની દશામાં તે આવે છે. ત્યાં અતુલ-તુલનારહિત, અખંડ, અચળ, અવિનાશી ધામ-તેજોમય ચિદાનંદ સ્વરૂપ અનુભવાય છે, તેજ ઈશ્વરરૂપ સમ્ય દર્શનનું સ્વરૂપ કહેવાય છે,
આ પ્રમાણે વ્યાખ્યા કરી તે અદશ્ય વાણું વિરામ પામી, તે સાંભળતાં જૈનપ્રવાસી ચિદાનંદ સ્વરૂપને અનુભવ કરતો હોય, તેમ આનંદમગ્ન થઈ ગયે, અને તે પરમ બેધક કવિતાને પિતાના હૃદય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com