________________
( ૧૦૮ )
હે ભદ્ર, આ ઉપરથી તમારે જાણવાનુ છે કે, રાગ, દ્વેષ અને માહુ વગરના જ્ઞાતા પુો નિરાશ્રય કહેવાય છે. તેએ! સમ્યક્ પ રિણામવાળા હોય છે, અને સપ્તમ્ !મમાં રાગ, દ્વેષ અને મેહુની દશા હૈતી નથી, ભ, એ નિશ્રી પુરૂષોને કેવે વિલાસ છે? તે તારે જાણવાનું છે, આ જગમાં જે કઇ ભવ્યાશિના છત્ર ભવ્યપણાના પરિપાકને લીધે મિથ્યા મતિને ભેદી પેાતાના જ્ઞાનભાવ સ્વરૂપમાં પરિણમી રહે છે. તેની જ્ઞાનમય દષ્ટિમાં રાગ, દ્વેષ કે મેહ કાંઇ હાતા નથી. કારણકે પેાતાના સ્વભાવની નિર્મળ વિલાકતામાં તેણે રાગ, દ્વેષ અને મેહુ—એ ત્રણેને જીતી લીધા છે, એ નિરાશ્રવપણાના વિલાસ છે અને એ વિલાસથી તે મહાનુભાવ વે. પાંચ પ્રકારના પ્રમાદને છેડી, પેાતાના શરીરને સારી રીતે સાધી લઈ, મન, વચન અને કાયાને શૈલેશીકરણમાં નિરોધ કરી શુદ્ર ઉપયોગ દશા જે કેળકશા તેમાં તેએ મળી જાય છે, તેવા જ્ઞાની પુરૂષ અધના માર્ગના ઉચ્છેદ્ર કરી અને પરવસ્તુને સંગ ડી દઇ આત્મામાં મગ્ન થઇ આત્મરૂપે રહે છે.
ભ, અહીં કઢિ તને શંકા થશે કે, એવા જ્ઞાતાપુરૂષ નિરાશ્રવ થઇ કયાં સુધી રહેશે? શું તે તેના આયુષ્યપર્યંત નિરાશ્રવી રહેશે ? એ શંકાના ઉત્તરમાં એટલુજ કહેવાનું છે કે, જે જ્ઞાતાપણું છે, તે ઉપશમ ભાવ અને ક્ષયાપશમ ભાવ વડે ચંચળ છે—તે વિષે આર્હુત શાસ્ત્રના સિદ્ધાંતમાં સારૂં વિવેચન કરેલુ છે, તે શાસ્ત્રકાર લખે છે કે, મિથ્યાત્વની ગ્રંથિને ભે: કીધા પછી, મિથ્યાત્વને જે અંશ ઉડ્ડય આવે છે, તે અંશ જેના ખપી જાય છે અને જેને મિથ્યાત્વ પુંજ ઉપશમ્યો રહે છે, તે જીવ યેાપશમી કહેવાય છે અને જેને તે અંતર્મુહુર્ત્ત સુધી ઉપશમ્પે! રહે, તે ઉપશમી કહે વાય છે. એ મને ભાવને આશ્રીને રહેલા પંડિત જીવની અવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com