________________
( ૧૦ )
આ પ્રમાણે જ્ઞાનવીર કહેતા હતા તેવામાં તે મહેલના શિખર ઉપર એક ફરતું ચક્ર જોવામાં આવ્યુ, ચક્ર વેગથી ફરતું હતુ અને તે જોવાથી ચિત્તને ચમત્કાર આપતું હતું.
આ દેખાવ જોઇ પ્રવાસી ચિકત થઇ ગયા. તેણે પેાતાના જ્ઞાની હૃદયમાં વિચાર કરવા માંડયો. તાપિ એ ચક્ર દર્શનના આશય જાણવામાં આવ્યો નહીં. તેણે ઘણું ઘણુ વિચાર્યું, ઘણું ઘણું મનન કર્યું અને ઘણું ઘણું ચિંતવ્યું, તથાપિ ચક્ર ભ્રમણના ચમત્કારી અને ધક આશય તેના મસ્તિષ્કમાં આવી શક્યો નહીં. તેવામાં ક્ષણવાર પછી. નીચે પ્રમાણે કવિતારૂપે અદૃશ્ય વાણી પ્રગઢ થઈ:
મયા.
“ મળે પત્રમાં રત ગાવાની નીય, रह्यो मुख व्यापत विषमता;
अंतर सुमति आई विमल माई पाई, पुद्गलसों प्रीति इटी बुटी माया ममता; शुद्ध निवास कीन्हो अनुजा अभ्यास लीन्हो, मनाव छांमी दिनो जिनो चित्त समता ; अनादि अनंत विकल्प अचल ऐसो, पद अवलंबीवलोके राम रमता ।। १ ।। "
આ કવિતા ખેલાઈ રહ્યા પછી તરતજ તેની વ્યાખ્યા પ્રગટ થઇ
"
આ રાજલેાકમાં કર્મનું ચક્ર ફરી રહ્યું છે. તેમાં જગાસી
જીવ પણ ફરી રહ્યા છે. તે ચક્રના ભ્રમણમાં આવેલા જીવ વિષમતાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com