________________
( 20 ) જ્ઞાનથી શકો છે! કહે,
પ્રવાસી—મહાનુભાવ, તમારા કહેવા ઉપરથી એટલું સમજાયું કે, એજ શુભક્રિયાને વિષે ખધ છે અને એજ શુભક્રિયાને વિષે મેાક્ષ છે—પણ તે કેવી રીતે થાય? તે મને સમજાવે.
જ્ઞાનચ’દ્ર—સાંભળ, જે ચિટ્ઠાન'દ છે, તે સદા માક્ષ સ્વરૂપ છે. અને જે ક્રિયા છે, તે સદા ખધમય છે, જેટલા કાળ ચેતન જ્યાં વસે છે, તેટલા કાળ તે તેજ રસમાં રહે છે; એટલે જ્યાંસુધી આત્માને અનુભવ રહે, ત્યાંસુધી શુક્રિયા કરતાં છતાં મેાક્ષરૂપમાં રહે છે. તેનું નામ અપ્રમત્તતા કહેવાય છે. જ્યારે તે પોતાનુ સ્વરૂપ ભુલી અધ થાય ત્યારે જ્યાં કર્ણીના રસ હરાવે ત્યાં અધનાજ કછ ફેલાવે છે.
પ્રવાસી—મહારાય, હવે મારા સમજવામાં આવી ગયું.
જ્ઞાનચંદ્ર---તથાપિ નીચેની એક સૂક્ષ્મ કવિતા યાદ રાખજે, તેમાં મેક્ષનુ” કારણ દર્શાવેલું છે.
સોટો.
अंतरदृष्टि खान, अरु सरूपको आचरण |
ए परमातम जाउ, शिव कारन एई सदा ॥ १ ॥
“ બાલવષ્ટિ” છેડી અંતર્દ્રષ્ટિ રાખી સ્વરૂપનો જપ કરવા અને તેના સ્વરૂપનું આચરણ કરવું એટલે જ્ઞાન, દર્શન તથા ચારિત્ર આચરવાં, તેથી પાત્મભાવ સિદ્ધ થાય છે. સદાકાળને વિષે એક માનું કારણ છે. ” ગ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com