________________
( ૯ ) इतनो विशेष जु करमधारा बंधरूप, पराधीन सकति विविध बंधकरनी." ॥ १ ॥ કવિતા સાંભળી જ્ઞાન કે પ્રેમથી કહ્યું, એની સાથે વ્યાખ્યા કહી બતાવ. કે જેથી રસભંગ ન થાય.
પ્રવાસી નીચે પ્રમાણે બે
જ્યાં સુધી આઠ કર્મને સર્વથા નાશ થયો નથી, ત્યાં સુધી મુક્તિ હોતી નથી. ત્યાં સુધી અંતરાત્માના સ્વરૂપમાંથી બે ધારા વહે છે. એક રનની ઘારા, અને બીજી શુભાશુભ કર્મની ધાર બનેની પ્રકૃતિ જુદી જુદી છે. તેમજ બન્નેના ક્ષેત્ર પણ જુદા જુદા છે. તેમાં એટલું વિશેષ છે કે, જે કર્મધારે છે, તે બંધરૂપ છે અને જાપણાને લીધે તેની શક્તિ પરાધીન છે. એટલું જનહીં પણ તે પ્રકૃતિ બંધ, સ્થિતિબંધ અને રસબંધ એવા વિવિધ જાતના બંધનેકરનારી છે, અને જે જ્ઞાનધારા છે, તે મેક્ષરૂપેહેવાથી મેક્ષની કરનારી છે, દષમાત્રની હરનારી છે અને આ ભવસમુદ્રને તારનારી નાવિકા સમાન છે. આ વ્યાખ્યાન સાંભળી જ્ઞાનચંદ્ર અતિ આનંદમાં આવી ગયા. તેણે પોતાને જમણે હાથ પ્રવાસીના મસ્તક પર મુ. તે વખતે તેની ડાબી તરફ રહેલે પાપ પુરૂષ પી ચા –એટલે જ્ઞાનચકે ગર્જના કરી કહ્યું, અરે મલિન પુરૂષ, તું હવે ચાલ જા. તારું દર્શન અમને અપવિત્ર કરે છે. હવેથી તુ કદિ પણ અમારી પાસે આવીશ નહીં, તેમજ આ પ્રિય પ્રવાસીની પાસે પણ જઈશ નહીં. આટલું કહેતાંજ તે મલિન પુરૂપ અદશ્ય થઈ ગ.
આ પ્રસંગે એક બીજું દિવ્ય તેજ આકાશ તરફથી આવતું જોવામાં આવ્યું, તેને જોતાં જ જ્ઞાનચંદ અને પ્રવાસી શક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com