________________
રહે તેણે જ્ઞાનચંદન વંદના કરી. પછી જ્ઞાનચંદ્ર અને સ્વાહાદ બન્ને આનંદથી ભેટી પડયાં આદેખાવ જોઈ પ્રવાસીનું શરીર રોમાંચિત થઈ ગયું. અને તેના નેત્રમાંથી આનંદનાં અશ્રુ વર્ષવાલાગ્યાં.
જ્ઞાનચકે પિતાના મિત્ર સ્યાદ્વાદને પ્રવાસીનું ઓળખાણ કરાવ્યું પ્રવાસીને પૂર્ણ અધિકારી તથા નિર્મળ હૃદયને જે સ્યાદ્વાદને સતિષ થયે પ્રવાસીએ વંદન કરી કહ્યું, મહાનુભાવે, તમે બન્ને મહાશનાં સાથે દર્શન કરી હું પૂર્ણ કૃતાથ છું. હે મહાનુભાવ સ્યાદ્વાદ, તમે કૃપા કરી મને પાગ્ય સદધ આપે.
સ્યાદ્વાદે સાનંદવદને જણાવ્યું, ભદ્ર, જે ધ્વનિરૂપકવિતા અને તેનું વ્યાખ્યાન આ મારા પરમ મિત્ર જ્ઞાનચંદ્ર કરી બતાવ્યું છે, તેમાં મારા સ્વરૂપને કેટલાએક બંધ આવી ગયો છે. તથાપિ મારું ખરેખરું શુદ્ધ સ્વરૂપ હું તને બીજે પ્રસંગે જણાવીશ. કારણકે હજુ તારે પ્રવાસ લાંબે છે અને તેમાં તારે ઘણું ઘણું જોવાનું અને જાણવાનું છે. તે જોયા અને જાણ્યા પછી તને મારા સૂક્ષ્મ સ્વરૂપને વિશેષ ધ થઈ શકશે. આ વખતે તેને માત્ર આ જ્ઞાનચંદ્રની સાથે મારું દર્શન કરવાની મારી ઈચ્છા હતી. તેમે પરિપૂર્ણ કરી છે. હવે હું મારા મિત્ર જ્ઞાનચંદ્રને સાથે લઈ અહીંથી બીજા પ્રદેશમાં જવાને ધારું છું. ભદ્ર, તારું કલ્યાણ થશે. અને આ તારે તત્વભૂમિને પ્રવાસ સર્વ રીતે સફળ થશે. ભદ્ર, હવે અમે જઈએ છીએ. તું નીચેની કવિતા તારા હૃદયમાં સ્થાપિત કરજે –
सवैया. जेसे मतवारो कोन कहै और कर, .
और सैसे मूढ पानी विपरीतता धरतुं है; T-૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com