________________
( ૧૧ )
લાગતી હતી. તેને જોઈ પ્રવાસી સ્થિર થઈ ઉભા રહ્યા—ત્યાં નીચે પ્રમાણે આકાશવાણી પ્રગટ થઈ:
dang
સવૈયા.
" जे जे जगवासी जीव यावर जंगमरूप, ते ते निज वश करी राखे बल तोरिके; महाअजिमानी ऐसो आश्रम अगाध जोधो, रोपि रनयंज ढाढो जयो मूत्र मोरिके; आयो तिहि यानक अचानक परम धाम, ज्ञान नाम सुजट सत्रायो बल्ल फोरिके;
श्रव पार्यो रनथंज तोरि कार्यो ताहि, निरखी बनारसी नमत कर जोरिके. " ॥ १ ॥
આ કવિતા સાંભળતાંજ પ્રવાસીના હૃદયમાં વિશેષ આશ્ચર્ય થઇ આવ્યું. તેણે પેાતાની સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કર્યા, ત્યાં તેના જાણવામાં આવ્યું કે, “આ કવિતા ઉપરથી જણાય છે કે, આ શાંત સ્વરૂપ સુભટ તે જ્ઞાનરૂપી સુભટ છે. આ આકાશવાણી મને એળખાવાને માટેજ ઉદ્દભવ પામી છે અને મારા હિતની ખાતર તેણે ખરેખરી સૂચના આપી છે. હુવે મારે આ મહાવીરને પુછ્યું . જોઇએ અને મારા હૃદયની ઉત્કંઠા શાંત કરવી જોઇએ.” આવું વિચારી પ્રવાસી પ્રેમપૂર્વક યા—મહાવીર, આપ કોણ છે? અને જે આકાશવાણી થઈ તે શામાટે થઇ છે? તે સુભટ હાસ્ય કરતા ઓલ્યા
ભ મારા સ્વરૂપને ઓળખ્યું છે, તે છતાં આપ કાણુ છે.’ એ પ્રશ્ન કેમ કરે છે? અને જે આકાશવાણી થઇ હતી, તેણેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com