________________
( ૧૦૪ )
પ્રવાસીએ વચમાં પ્રશ્ન કર્યા—મહાનુભાવ, તમે તે બન્ને આશ્રવતા પરાભવ કરી શકશેા ! જ્ઞાનવીર હસીને એલ્યા—ભદ્ર, તું મારા સ્વરૂપને જાણે છે, છતાં આવા વિચિત્ર પ્રશ્ન કેમ કરે છે? હું પાતે જ્ઞાન સ્વરૂપ છું જો મારો શુદ્ર ઉપયોગ કયો હાય તા મારૂં બીજું નામ સમ્યગ્ જ્ઞાન છે. મારી કેવી શક્તિ છે, તેને માટે એક વિદ્વાન કવિ નીચેની કવિતા કહે છે.
“ સભ્યતિ સો દ્વિ ગહિં, दर्शित जाति व नाशै; ज्ञान कळा प्रगटै तिहि थानक,
વ્રતર વાદ િસ્ત્રીર ન નાસૈ ! ? ||”
“ એ કવિતાના ભાવાર્થ એવા છે કે, જેનાથી દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવના નાશ થાય, તે સમ્યગ્ જ્ઞાન કહેવાય છે, જ્યારે એ સમ્યગ્ જ્ઞાનની કળા હૃદયમાં પ્રગઢ થાય, ત્યારે અંતર ભાવાશ્રવમાં અને માહેર વ્યાશ્રયમાં બીજી કાંઇ ભાસતું નથી. અર્થાત્ સર્વત્ર સમ્યગ્ જ્ઞાનજ જોવામાં આવે છે.”
આ વિતા અને તેના ભાવાર્થ સાંભળી પ્રવાસી અતિશય ખુશી થઇ ગયો અને તેણે આનંદમય વાણીના ઉચ્ચાર કર્યા. મહાનુભાવ, હવે હું આશ્રવના સ્વરૂપને સમજી ગયો છું. તથાપિ મારા હૃદયમાં નિરાશ્રવ થવાની ઉત્કંઠા પ્રગટ થાય છે. તે સ્થિતિ કેવી હશે ? અને મારા આત્મા તેવી સ્થિતિમાં ક્યારે આવશે ? હું દયાળુ પરમાત્મા ! એ મારા મનાથ સફળ કરો.
જ્ઞાનવીર આનંદપૂર્વક બોલ્યા—ભદ્ર, તારા આ તત્ત્વભૂમિના પ્રવાસજ તારા મનાથ સફળ કરશે, જે સ્થિતિની તું ઇચ્છા રાખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com