________________
ની નીચે પશ્ચિમ પ્રદેશ નિતંબ છે, તે ઉપરના પ્રદેશમાં રહેલા કાનની સાથે કેવી રીતે મળે? આવી રીત જેના હૃદયમાં ગુણ પર્યાયને વિવેક પ્રગટ થયો છે, એવા પુરૂષના હૃદયમાં પૂર્વની શકાને બ્રમ નાશ પામી જાય છે. જે જીવને એવા ગુણ પર્યાયને વિવેક થપે છે, તે જીવ કમને ક દેખાય પણ તેની શુદ્ધતા એટલે પિત પિતાના દ્રવ્યની જે ગુણપરિણતિ તેના પ્રમાણથી જીવને કર્મને અકજ કહે છે.
જ્ઞાન સામર્થની આટલી વાણું સાંભળી પ્રવાસી પ્રસન્ન થઇને બોલ–મહાનુભાવ, આપની બુદ્ધિને ધન્ય છે. આપની આ તાવિક વાણી સાંભળી મારા હૃદયની શંકા નાશ પામી ગઈ છે. હવે કૃપા કરી તેજ વિષયને વિશેષ પદ્ધવિત કરી સમજાવે
જ્ઞાન સામ સાનંદવદને કહ્યું, ભદ્ર, સાંભળ –આ ઉપગી વિષય ઉપર જેટલું કહીએ તેટલું થોડું છે. પ્રથમ જીવ અને પુદુગળના લક્ષણને ભેદ જાણવો જોઇએ. જીવ જ્ઞાનગુણે સહિત છે. જેમાં તે પિતાના ગુણને ગ્રાહક છે, તેમ તે પારકા ગુગને પણ ગ્રાહક છે. એજ ગુણના ભેદે કરીને તે પિતાને તથા પરને જુવે છે. એ જીવના જેવી કળાશક્તિ કદિ પણષદુગળમાં આવી શકતી નથી. જીવનું સ્વરૂપ ચેતનારૂપ છે અને પુદગળ તે સહજભાવે અચેતન રૂપ છે, એટલે જડ છે. વળી જીવ અમૂર્તિ છે અને પુદગળ મૂર્તિ છે–એવી રીતે તે બન્નેની વચ્ચે મોટું અંતર છે. જ્યાં સુધી શુદ્ધ ચેતનને અનુભવ પ્રગટ ન થાય, ત્યાંસુધી “ જડ સ્વરૂપી કર્મને કર્તા છવ છે' એવી ભ્રમબુદ્ધિ રહે છે. તે બ્રમબુદ્ધિ અનાદિ કાળની છે, તે સુબુદ્ધિને વિકાશ થવાથી નાશ પામે છે.”
હે પ્રિય પ્રવાસી, આ મારે ઉપદેશ વચને તું તારા હદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com