________________
( ૬ )
સમજવામાં આવ્યું છે; પણ તેનું વિસ્તીર્ણ સ્વરૂપ જાણવાની મારી ઈચ્છા છે, તા આપ કૃપા કરી મને સમજાવરો.
ત્રિમૂર્તિએ ઊત્સાહથી ઊત્તર આપ્યો—ભદ્ર, જે ફ્ળ પિર્ણામી એટલે રૂપાંતરને ભજનારૂં છે, તે મારૂં એક રૂપ કર્તા કહેવાય છે. અને જે પિરણામ—રૂપાંતર થયું છે, તે મારૂં બીજી રૂપ ક કહેવાય છે. જે ક્રમે ક્રમે પર્યાયનું ફરવુ થાય છે, તે મારૂ ત્રિજી રૂપ ક્રિયા કહેવાય છે, એ રીતે કર્તા, કર્યાં અને ક્રિયા એ મારા ત્રણ રૂપનાં ત્રણ નામ છે, પણ વસ્તુતાએ તે તે એકજ છે તે ત્રિમૂર્તિ કેવી રીતે એકજ છે? તેને માટે નીચેનું કાવ્ય મનન કરવા જેવુ છે:
E
રોટ્ટા,
“ તો અમે યા ા, ત્રિયા વર્ષ વરતાર નાઇ નટ્ ચંદુ વિધિ જાયો, વસ્તુ
નિર્ધાર” શા
પ્રિય પ્રાવાસી, આ સ`ક્ષિપ્ત કવિતાના ભાવા તારા મનેામ દિરમાં સ્થાપિત કરી શખજે “ જ્યારે ક્રિયા કરે ત્યારે તે કર્તા કહેવાય છે, જ્યારે કર્મ કરે ત્યારે ક્રિયા કહેવાય છે.” એવી રીતે તેમના ભિન્ન ભિન્ન નામ પડ્યાં છે, પણ કરવાથી કર્તા, કરવાથી કર્મો અને કરવાથી ક્રિયાએ ત્રણ એકજ વસ્તુ છે. વળી એક કર્મીની ક્રિયા તે એકજ હેાય છે, અને તેના કર્તા પણ એકજ હાય છે કદિ પણ એક ક્રિયાના એક કર્તા હેતા નથી. અહીં ચેતન દ્રવ્ય સત્તા અને પુગળ દ્રવ્ય સત્તા, તે પ્રકારે જુદી જુદી છે, તેને માટે એક ભાવ અને એક કમ કેમ બને? એક પરિણામના બે દ્રવ્ય કર્તા ન હાય, અને જે એકદ્રવ્ય છે, તે એ પરિણામ ધારણ કરે નહીં, એટલે એ દ્રવ્ય મળીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com