________________
વ્યમાં વિકલ્પ નથી, માટે જે અવિકલ્પ અને સ્થિર છે, તે સર્વથા વચન ગોચર નથી, તે આનંદરૂપી છે. તેથી સહજ સમાધિરૂપ જે આત્મદ્રવ્ય છે, તેનું અનાદિ અનંત કાળ સુધી એક રૂપમાં જ ગ્રહણ કરવું અને તેજ દ્રવ્યને અનુભવ કરે, અર્થાત તેને વિષે જ ઉપગ રાખે. એ શુદ્વાનુભવમાં અમૃતરસ ઉત્પન્ન થાય છે, તેનું આનંદ મગ્ન થઈ પાન કરવું. અને જે આત્મામાં આવી બંધને વિલાસ છે, તેને પુદગળની સામગ્રીમાં નાખી દે. એટલે અનુભવમાં આવશે કે, પુદગળરૂપ આત્માથી જુદુંજ છે”
શુદ્ધાનુભવના મુખથી આ વ્યાખ્યા સાંભળી પ્રસન્ન થયેલ પ્રવાસી નીચે પ્રમાણે રસિક કવિતા :
"दरवकी नय पर जाय नय दोन नय, श्रुत झानरूप श्रुतज्ञान तो परोष है; अनुजौ प्रमान जगवान पुरुष पुरान; झान में विज्ञानघन महासुख पोष है, परम पवित्र योंही अनुजौ अनंत नाम ;
अनुनी विना न कहों और गेर मोष है."॥१॥ આ કવિતા ઉચ્ચારી તેણે નીચે પ્રમાણે વ્યાખ્યા કરી –
પદાર્થને ઓળખવાને બેજ નય પ્રવતિ છે, એક દ્રવ્યાર્થિક નવડે દ્રવ્યને અને પર્યાયાર્થિક નયવ પર્યાયને વિકાશ થાય છે. એ બંને નય શ્રુતજ્ઞાન રૂપ છે અને જે શ્રુતજ્ઞાન છે તે પક્ષજ્ઞાન છે. જે શુદ્ધ પરમાત્માને અનુભવ છે તે પ્રત્યક્ષ પ્રમાણમાં આવે છે, તેથી અનુભવ બળથી બળવાન થઇ તે વિરાજમાન થઈ રહે છે. તેથી અનુભવે શુદ્ધ છે, તે આપ પિને જ શુદ્ધાનુભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com