________________
( 20 )
પ્રવાસી ઉત્સાહથી મલ્યા—મહાનુભાવ, આપના પૂર્ણ આભાર માનું છું. આપે મારા હૃદયમાં વાસ કરવાનું વચન આપ્યું, તેથી મને અનહુદ આનંદ ઉપજે છે. હવે મને નિશ્ચય થાય છે કે, મારું આ તત્વભૂમિના પ્રવાસ સાર્થક થઈ ગયા, અને આ સંસાર સાગરમાં પડેલા મારા આત્માના ઉદ્ધાર થઈ ગયા. તથાપિ વની એક પ્રાર્થના છે કે, સદા આપનુ સ્મરણ રહે તેને માટે મને કાંઇક રસિક કવિતાની પ્રસાદી આયા
શુદ્ધાનુભવે કહ્યું—ભદ્ર, સાંભળ छप्पय छंद.
"जीव मिथ्यात न करें, जाव नहि धेरै नरम मल, ज्ञान ज्ञानरस रमै हो करमादिक पुद्गल ; असंख्यात परदेश, सकति जगमें प्रगटे प्रति, चिद विलास गंजीर, धीर थिर रहें विमलमति; जब लगि प्रवोध घटम हि उदित, तब लग अनयन पेखिये, નિમ ધમરાન વરતાંતપુર, ન તદ્ન નીતિ ભેનિયે.”
ભદ્રં, આ કવિતા સર્વદા કંઠસ્થ રાખજે અને તારા હૃદયમાં રહેલા મારા સ્વરૂપ-શુદ્ધાનુભવનું અખંડ સ્મરણ કરજે,
પ્રવાસીએ પ્રાર્થના કરી કહ્યું, મહાશય, આ તમારી પ્રસાદીરૂપ કવિતાના ભાવાર્થ મારા સમજવામાં તે આવ્યા છે, તથાપિ તે સદા રમણીય પદ્ય છે, માટે આપ કૃપા કરી તેનું વ્યાખ્યાન કહી બતાવે.
શુદ્ધાનુભવે પ્રસન્ન વદને કહ્યું, ભદ્ર, સાવધાન થઈને સાંભળજે, એ કવિતામાં સમ્યકત્વના પ્રભાવનું કથન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com