________________
( ૭ ). છો, અનુભવ, પ્રમાણ, ભગવાન, પુરાણ પુરૂષ, જ્ઞાન, વિજ્ઞાનધન પરમ સુખનું પોષણ અને પરમ પવિત્ર–એ બધા આપનાજ નામ છે. આપ અનંત નામધારી છે. આપ (શુદ્વાનુભવ)ના શિવાય પ્રાણીને કે સ્થાને મેક્ષ નથી.”
હે પરમ પવિત્ર પુરૂષ, આપની જેટલી પ્રશંસા કરીએ તેટલી થડી છે. આપનું સ્વરૂપ જાણ્યા વિના સંસારનું ભ્રમણ છે, અને આપની પ્રાપ્તિથી મોક્ષની પ્રાપ્તિ છે.
હે મહાનુભાવ, હું એક અજ્ઞાની અને પામર પ્રાણું છું, તથાપિ આપના પ્રત્યક્ષ દર્શન થવાથી મારામાં આપનું સ્વરૂપ વર્ણવાની મ્યુર્તિ આવી છે. વળી આપના દર્શનથી મને બીજી વાત પણ ફરી આવે છે, જેમાં પાણી એક રૂપ છે, તથા વિવિધ પ્રકારની મૃત્તિકાના પગથી તેના વિવિધ રૂપ થાય છે, તે કૃતિકા દેખવામાં આવે છે, પણ જળ ઓળખવામાં આવતું નથી. પણ
જ્યારે કે ઓષધીથી તે વૃત્તિકાને સંગ દૂર કરવામાં આવે, ત્યારે તે જળ પિતાનું સહજ સ્વાભાવિક સ્વરૂપ ગ્રહણ કરે છે, તેવી રીતે ચેતન પદાર્થ પિતાની ભુલથી ચોરાશી લાખ નિને વિષે કરે છે. પણ જ્યારે તેનામાં સભ્ય ભાવ પ્રાપ્ત થાય છે, ત્યારે તે પિતાના અનુભવ માર્ગમાં બેડી બંધનના વિલાસને તેડી કર્મથી મુક્ત થાય છે,
હે મહાનુભાવ, આ મારા કથનમાં જે કાંઇ પણ દેષ આ હેય તે ક્ષમા કરી સુધારજે, કારણ કે, હું અલ્પજ્ઞ હેવાથી દોષને પાત્ર છું,
શુદ્ધાનુભવે ગર્જના કરી કહ્યું, ભદ્ર, તારાં વચને યથાર્થ છે હવે મને ખાત્રી થાય છે, કે તારા અનુભવમાં મારું સ્વરૂપ આવ્યું છે. એટલે તને હવે શુદ્ધાનુભવ થયે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com