________________
( ૭ ) દિવ્યપુરૂષ-પ્રવાસી, તારું વચન સત્ય છે. હું અનુભવ છું, પણ કેવો અનુભવ છું તે કહે,
પ્રવાસી મહાનુભાવ, જો આપ ઊપરની કવિતાનું વ્યાખ્યાન કહી સંભળાવે તે હું વખતે આપને યથાર્થ રીતે ઓળખી શકું
દિવ્ય પુરૂષ–ત્યારે તે વ્યાખ્યાન સાંભળ જેમ મિથ્યાત્વ લેક પિતાપિતાના નયને પક્ષ કરી પિતતામાં વાદ કરે છે. તેમ વાદ ન કરતાં જે પિતાના સહુજ આનંદમાં રહે છે, અને દ. દયમાં જરા પણ ખેદ ધારણ કરતા નથી, અસત્ય બેલતા નથી અને દુર્થાન ધરતા નથી. વળી જેઓ ઉદ્વેગને ત્યાગ કરે છે અને હંમેશા પિતાના હૃદયમાં શીતળભાવ રાખે છે તેવા પુરૂષ આત્માના શુદ્ધ અનુભવમાં મળે છે, એટલે તેમને “આત્મા ગુણ છે અને જ્ઞાન ગુણ છે એવા ભેદને વિચાર રહેતો નથી. તેથી તેઓ મનની આકુળતાને દૂર કરી નાખે છે–ત્યારે તેઓ ખરેખર શુદ્ધ અનુભવી બને છે. તે શુદ્ધ અનુભવી આત્મધ્યાન ધારણ કરી આ જગતમાં સંપૂર્ણ કેવળ જ્ઞાનરૂપ અમૃતરસને ચાખી શકે છે.”
આટલું કહી તે દિવ્ય પુરૂષ પિતાના ભાષણથી વિરામ પામે. પછી તેણે વિશેષમાં જણાવ્યું કે, હે પ્રવાસી પુરૂષ, કહે, હું કે અનુભવી છું?
પ્રવાસીએ આનંદપૂર્વક જણાવ્યું, મહાનુભાવ, મેં આપને સારી રીતે ઓળખ્યા છે. આપ ખરેખર શુદાનુભવ છે.
દિવ્ય પુરૂષે હસીને કહ્યું, પ્રવાસી મિત્ર, તને સાબાશી ઘટે છે. તવભૂમિના પ્રવાસને તું સર્વ રીતે લાયક છે. તારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com