________________
“જેના દેહની કાંતિ એવી પ્રસરી રહી છે કે જેથી દશે દિશા પવિત્ર થઇ જાય છે; ભાયમાન થઈ જાય છે, જેના તેજ આગળ બીજા સર્વ તેજ મંદ થઈ જાય છે. જેનાં સુંદર રૂપને ઈ મહા રૂપવંત પંચ અનુત્તરવાસી દેવતા પણ ચક્તિ થઈ જાય છે જેના શરીરની સુવાસથી બીજી સુગધી વસ્તુઓ લુકી જાય છે, જેને દિવ્ય ધ્વનિ સાંભળી શ્રવણને સુખ થાય છે અને જેના શરીરમાં અનેક શુભ લક્ષણે આવી રહેલાં છે, એવા શ્રી જિનરાજ દેવ છે. એ પ્રભુના ગુણે અશુદ્ધ વ્યવહારનયને આશ્રય લઈને કહેલા છે, પણ નિશ્ચયનયથી એ કહેલા સર્વ ગુણ સર્વ શુદ્ધ ચેતનની ભિન્નતા દર્શાવે છે.
આ પ્રમાણે વ્યાખ્યાન થઈ રહ્યા પછી તે વનિ શાંત થઈ ગ, મુસાફર તે વનિની શોધ કરવા લાગે, પણ તેની શોધ થઇ શકી નહીં. તે સાનંદાશ્ચર્ય થઇ વિચાર કરતા હતા, ત્યાં નીચે પ્રમાણે બીજું સ્તુતિકાવ્ય તેના સાંભળવામાં આવ્યુ:
સવૈયા.
" जामें बाननो तरुनपनो वृछपनो नाहि,
आयु परजत महारूप महावा है; बिना हि जनत जाके तनमें अनेक गुन, अतिसै विराजमान काया निरमल है । जैसे विनु पचन समुद्र अविचलरूप, तेसे जाको मन अरु आसन अचल है। ऐसों जिनराज जयवंत हान जगतमें, जाकी शुजगति महासुकृतिको फन है. ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com