________________
( ૫ )
વૈયા.
" जाहि समै जीव देह बुद्धिको विकारतजै,
वेद सरूप निज नेदत नरमको ; महा परचं मति मंगन अखं रस, अनुयास परकासत परमको । ताही समै घटमें न रहे विपरीत जाव, जैसे तमनाशै जानु प्रगट धरमको ऐसी दशा आवे जब साधक कहावै तव, करता है कैसे करे पुद्गल करमको. " ।। १ ।।
આ પ્રમાણે કવિતાના ધ્વનિ પૂર્ણ થયા પછી ક્ષણવારે પા તેના વ્યાખ્યાનના બીજો ધ્વનિ પ્રગટ થયા.
“ જ્યારે જીવ શ્રેણીનું આરહણ કરે, પ્રમાદના અભાવ પ્રાપ્ત કરે, દેહબુદ્ધિના વિકાર છેાડી દે, બાહ્યાત્માને પાતારૂપે જાણે, વિકારનો ત્યાગ કરી દે, પાતાના સ્વરૂપને ભિન્ન જીવે, ભ્રમના ભેદ કરે, અને તીક્ષ્ણ બુદ્ધિને સુરોાભિત કરનાર, અખંડ રસથી પૂર્ણ એવા શુદ્ધાત્માના અનુભવને અભ્યાસ કરી અંતે પાભાના પ્રકાશ કરે ત્યારે તે જીવને તેના ઘટ-પિંડમાં વિપરીત ભાવ રહેતા નથી અને અહુબુદ્ધિ ( હુ છુ” એવી બુદ્ધિ) વડે જે અકર્યાં છે, તેને કર્મના કત્તા કરી માનવાના જે વિપરીત ભાવ સમજાયા હતા, તે ભાવ તરત નાશ પામી જાય છે. તે ઉપર એક સૂર્યનુ દૃષ્ટાંત છે—જેમ સૂર્યના તીક્ષ્ણ તેજના પ્રકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com