________________
करमको नाश करी अनुनी अज्यास धरी, हियेमे हरख निज शुद्धता संचारी है। अंतराय नाश गयो शुद्ध परकाश जयो,
झानको विलास ताको बंदना हमारी है. ॥ १ ॥ આ કાવ્ય દવની સાંભળી પ્રવાસી પ્રેમપૂર્વક બેહ–હે દિવ્યજ્યોતિ, તમારા આ કાવ્યધ્વનિએ મને તમને સારી રીતે ઓળખાવ્યા છે. તમે પોતે જ્ઞાન છે. તમારી મહત્તા આ જગતમાં મોટી છે. તમારા પ્રભાવથી ભવ્ય પ્રાણુ સારાસાર જાણું શકે છે. તમારી સત્તાને પ્રવાહ શિવમાર્ગના સીમાડા સુધી પહોંચે છે. તીર્થકરપણું, ગણધરપણું, આચાર્યપણું, ઉપાધ્યાયપણું અને મુનિપણું—એ તમારે પ્રભાવથી પ્રકાશે છે. હે મહાનુભાવ, આપના દર્શનથી હુ કૃતાર્થ થયો છે. હવે મારી પર કૃપા કરી તમારા શુદ્ધ સ્વરૂપને બેધ આપો,
જતિ સ્વરૂપ જ્ઞાને ગંભીર સ્વરે કહ્યું, હે જ્ઞાનપ્રેમી પ્રવાસી, તારે પૂર્ણ અધિકાર જોઈ મને અતિશય સતિષ ઉપજે છે. તું મારા સ્વરૂપને ગાતા થઈ ગયો છું, તથાપિ તારી જ્ઞાનમય વાણી સાંભળવાની મારી ઈચ્છા છે, તેથી તું મારા જ્ઞાનમય કાવ્યનું વ્યાખ્યાન ભાષારૂપે કહી બતાવ્ય, જેથી મારા સંતષમાં અતિશય વધારે થાય.
તિરૂપ જ્ઞાનનાં આ વચન સાંભળી પ્રવાસીએ તે બેધક કાવ્યનું વ્યાખ્યાન નીચે પ્રમાણે કરવા માંડયું:
જેનાથી પ્રથમ ભવ્ય લોકના આત્મામાં ગણધરની જેમ તત્વ ઊપર પ્રતીતિ ઊત્પન્ન થાય છે, જેનાથી સમકાળે અંતરાત્માને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com