________________
( ૫ ) પ્રવાસીએ વિનીત થઈને પુછયું, મહાનુભાવ, હવે મારા હૃદયમાં કઈ પુછવાનું રહેતું નથી. માત્ર આપના મુખની વાણી સાંભળવાની અપેક્ષા રહે છે, તો જે કાંઈ ખાસ કહેવાનું હોય, તે મને કહી સંભળાવે.
ચેતન સ્વરૂપે મૃદહાસ્ય કરી જણાવ્યું, ભદ્ર, હવે કાંઈ બીજું કહેવાનું નથી. માત્ર સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે, આ ઘટમાં અનાદિકાળથી ભ્રમરૂપ અવિવેકને મેટ અખાડે મંડાઈ રહ્યા છે. તે અખાડામાં કઈ બીજો શુદ્ધ સ્વરૂપ ચેતન દેખાતે નથી. વળી તેની પાસે પુદગળ દ્રવ્ય મેટા આડંબરથી નૃત્ય કરી રહ્યું છે. તેમાં પુદગલ દ્રવ્યરૂપે તે અવિવેકની આજ્ઞા પ્રવર્તી રહી છે. તેને એકેદ્રિય વિગેરેના વેષમાં વર્ણાદિકની સામગ્રી લેવા રાવી અનેક જાતનાં કેતુકે દેખાડે છે. તે અખેડાના નાટકને જેનારે ચેતનરૂપી રાજા છે. જે પુદગળ-જડ પદાર્થથી જુદો છે.
હે ભવ્ય, તે વિષે એક સુબેધક દૃષ્ટાંત છે, તે સાવધાન થઈને સાંભળ.
જેમ એક લાકડાને કરવતથી બે ભાગ કરી જુદું કરે છે, અને જેમ રાજહંસ દૂધ અને જળને જુદાં કરે છે, તેમ જેના હૃદયમાં ભવિતવ્યને પરિપાક થયે હેાય એ વિવેકી જન પિતાની જ્ઞાનમય ભેદક શક્તિ વડે ચિદાનંદ અને પુગળ કે જે એકમેક થયેલા છે, તેને જુદા જુદા કરી નાંખે છે. તે ઊત્પન્ન થયેલું ભેદ જ્ઞાન પિતાને પશમ માફક પિતાની અવધિને ભાવે એટલે પિતાની અવધિજ્ઞાન રૂપ પર્યાયને પામે. પછી તેજ જ્ઞાનથી શુદ્ધ થયેલું મન: પર્યાય અવસ્થાને પામે અને તેથી તે શુદ્ધ થઈને પરમાવધિ સુધી પહોંચે છે, એમ વધતાં વધતાં ભેદ જ્ઞાનથી પિતાનું પૂર્ણ સ્વરૂપ ઊતને ધારણ કરે છે એટલે કેવળ જ્ઞાનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com