________________
( ૧૦ ) લેઢાની જણાય છે, સેનેરી જણાતી નથી. તેવી રીતે આ અંતરાત્મા પુદગળની અંદર રહેલે છે. જ્યારે પુદગળ અને તેનું સ્વરૂપ જાણવામાં આવે ત્યારે તે નિર્મળ રૂપે જણાય છે. એકજ આત્મા વ્યવહારનય વડે બાહ્યાભા અને અંતરાત્મા કહેવાય છે, પણ નિશ્ચયનયથી તે પરમાત્મા છે. ' હે પ્રિય પ્રવાસી–જીવ અને અજીવ-પુત્રાળને સંબંધ કેવી રીતે છે? તે સાંભળ-વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપ–એ પુદગળને સવભાવ છે, તેને જીવ નવી નવી રીતે ધારણ કરે છે, તેથી જીવ બહુરૂપ ધારી કહેવાય છે. જે પુદગળ છે તે કર્મ છે પણ તે વસ્તુને વિચાર કરવાથી એ કર્મ અજીવ છે, અને જે ચિપ ચિદાનંદ છે, તે સર્વત્ર એક સ્વરૂપ છે ને અજીવથી ભિન્ન છે. - પ્રવાસીએ જાણી જોઈને પુછયું, “મહાશય, મારી બુદ્ધિ પ્રમાણે હું સમજું છું, તથાપિ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કસ્વાને હું આપને પુછું છું કે, જડ-પુદગળના સંગથી જીવને જડપણું કેમ પ્રાપ્ત ન થાય? - જ્ઞાને ઉત્તર આપે–ભક, તે ઉપર એક દૃષ્ટાંત છે, તે સાંભળ–જેમ ઘડે માટીને છે, પણ તેમાં જો ઘી રહ્યું હોય તે તે ઘીને ઘડે પણ કહેવાય છે; પણ વસ્તુતાયે ઘડાનું રૂપ માટીનું છે, ઘીનું નથી. તેવી રીતે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વગેરે નામ કમ (પુદગલ) અછવરૂપ-જડ છે, તેને સંગથી જીવને જડપણું પ્રાપ્ત થતું નથી. વસ્તુતાએ જીવ-અજીવ જુદા છે.
જ્ઞાનના મુખમાંથી આ દષ્ટાંત સાંભળી પ્રવાસી અત્યંત ખુશી ખુશી થઈ ગયો. તેવામાં નીચે પ્રમાણે એક કાવ્યને અદશ્ય વનિ તેના સાંભળવામાં આવ્યું. બે વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com