________________
(
૪ )
આ પ્રમાણે કાવ્યધ્વનિ થઈ રહ્યા પછી તરતજ નીચે પ્રમાણે તેનુ ભાષામય વ્યાખ્યાન શરૂ થયું:
“ જેમાં જન્મથી માંડીને મચ્છુ પર્યંત મહારૂપ અને મહાબળ સમાન રહે છે, જેની આલ્ય, તારૂણ્ય અને વૃદ્ધત્વની ત્રણ અવ સ્થામાં રૂપ તથા બળના ભેદ થતા નથી. જેના શરીરમાં યત્ન વિના સહજ સ્વભાવે અનેક ગુણ આવી રહે છે, જેનામાં ચાત્રીશ અતિશયના ગુણ વિરાજમાન થઇ રહે છે, જેની કાયા સ્વેદ રહિત તથા નિર્મળ રહે છે, જેમ પવનની વ્હેર વિના સમુદ્ર અચળરૂપ થઈ રહે છે, તેમ જેનુ મન સદા અચળ રહે છે અને જેનુ આસન પણ ગતિની અપેક્ષા વિના સ્થિર રહે છે, એવા શ્રી જિનરાજ દેવ જગમાં જયવંત થાઓ. જે દેવની ભક્તિ કરવાથી મુક્તિફળની પ્રાપ્તિ થાય છે. ૧
આ પ્રમાણે વ્યવહારનય વડે પ્રભુની સ્તુતિ સાંભળી પ્રવાસીના હૃદયમાં અતિશય આનંદ વ્યાપી રહ્યા. તેણે ત્રિકરણ શુદ્ધિથી તે દિશા તરફ રહી પ્રભુને વંદના કરી અને હૃદયમાં ભક્તિની ભાવના ભાવવા માંડી, તેવામાં પાછે. ીવાર સ્તુતિ કાવ્યના ધ્વનિ તેના સાંભળવામાં આવ્યેશ:
जोमें लोकालोकके सुजान प्रति जासे सब, जगी ज्ञान सगति बिमळ जैसी आरसी ; दर्शन उदोत लियो अंतराय अंत कियो, गयो महामोह नयो परम महारसी । संन्यासी सहज जोगी जोगसों उदासी जामे, प्रकृति पंचाशी लगि रहि जरि छारसी ;
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com