________________
૩૫
કે જેથી ઉપકારી પુરૂષના દર્શનના લાભ પણ મળી શકે. વળી તે સાથે તેમના ગુરૂશ્રી ઉપાધ્યાયશ્રી વિવિજયજીના નામને જોડવા ઉપરાંત ઉપાધ્યાયશ્રીના ગુરૂ ( ગુરૂવર્ય ) શ્રીમદ્ વિજ્રયાન દસૂરિ (આત્મારામજી ) મડ઼ારાજના ફોટા પણ મુકવામાં આવેલ છે કે જે જૈનસમાજને દશ નિય-દનીય થઇ પડશે. તેમજ પ્રસિદ્ધ આચાર્યશ્રીના અનેક ઉપકારા પછી પણ તેમની શિષ્ય ‘પર’પરામાં રહેલી જ્ઞાનાપાસનાને ખ્યાલ આવી શકશે
ગ્રંથના સંશોધન માટે શ્રમઅને બુદ્ધના જે ઉપયાગ ધન્યવાદને પાત્ર છે તે સધળુ માન મહારાજશ્રી વિનયવિજયજીને છે, જયારે ગ્રંથને યથાક્રમે ગેાઠવવા તથા છાપવ માં જે જે સ્ખલના-અસંબંધ કે અશુદ્ધિ જોવાય તે માટે અમારી બુદ્ધિ દોષિત છે, તે તેવી અશુદ્ધિ કે અસંબંધ માટે ક્ષમા માગતાં જાણી શકાય તેટલી ભુલેાનુ શુદ્ધિપત્ર ગ્ર‘થને છેડે મુકવામાં આવેલ છે. તેના સાથે તપાસી–સુધારી વાંચવાને વિનંતી છે, અને તેવી જાવેલ ભુલ્યે ઉપરાંત કંઇ અગત્યની સૂચના રહી જતી હાય તે વાચક વર્ગ જણાવવા તસ્દિ લેશે તે આ ગ્રંથની દેવનાગરી ટાઇપમાં બીજી આવૃત્તિ કરે છે, તેમાં ઉપયોગી થઇ શકે, તેમજ આ સંગ્રહને ખીન્ને ભાગ પ્રકાશમાં મુકવા તૈયારી સ’ભળાય છે, તે તે વખતે પણ તેવી સૂચનાના અમલ થઇ શકે. ઇત્યલક્
આતઃ પ્રેસ. ભાવનગર. સ. ૧૯૭૧ ચૈામાસી ચૌદસ.
}
દેવચંદ