________________
ઉપદેશપદ : ભાગ-૨ (યોગ્યતાથી યુક્ત એટલે વિરતિના સ્વીકાર માટે શાસ્ત્રમાં જેવી યોગ્યતા જણાવી છે તેવી યોગ્યતાથી યુક્ત. તથા પુણ્યકાર્યમાં પ્રવૃત્તિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની જેવી અનુકૂળતા હોય તે પ્રમાણે કરે.)
મિશ્રાદષ્ટિને પરમાર્થથી પાપથી વિરતિ અને પુણ્યમાં યોગ્યતાદિથી યુક્ત પ્રવૃત્તિ પ્રાપ્ત થતી નથી. આથી તેનું જ્ઞાન પણ અજ્ઞાન છે. જેવી રીતે અશુદ્ધ તુંબડાના પાત્રમાં નાખેલાં દૂધ અને સાકર વગેરે મધુર દ્રવ્યો ખરાબ થઈ જાય તેમ મિથ્યાદષ્ટિ જીવમાં જ્ઞાન પણ મિથ્યાત્વના ઉદયના કારણે વિપરીત ભાવને પામે છે. (૪૪૮)
उपसंहरन्नाहएवमतिणिउणबुद्धीए भाविउं अप्पणो हियट्ठाए । सम्मं पयट्टियव्वं, आणाजोगेण सव्वत्थ ॥४४९॥
एतत् पूर्वोक्तमतिनिपुणबुद्ध्या भावयित्वा परिणमय्यात्मनः स्वस्य 'हितार्थं कल्याणनिमित्तं 'सम्यग्' यथावत् प्रवर्तितव्यमाज्ञायोगेन 'सर्वत्र' धर्मार्थादिकार्ये ॥ ४४९॥
ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ–ઉક્ત વિષયને અતિશયસૂક્ષ્મબુદ્ધિથી આત્મામાં પરિણમાવીને આત્માના કલ્યાણ માટે ધર્મ-ધન વગેરે સર્વકાર્યોમાં આજ્ઞાયોગથી સમ્યગ્દવૃત્તિ કરવી જોઈએ.
ટીકાર્થ-સમ્યગ્ એટલે યથાવત્, અર્થાત્ જે પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઇએ તે પ્રમાણે प्रवृत्ति ४२वी ते सभ्य प्रवृत्ति छ. (४४८)
ततश्च
णाऊण अत्तदोसं, वीरियजोगं च खेत्त कालो य ।। तप्पच्चणीयभूए, गिण्हेज्जाभिग्गहविसेसे ॥४५०॥
'ज्ञात्वा' सम्यगधिगम्यात्मदोषं तीव्रकोपवेदोदयादिकं, 'वीर्ययोगं च' तन्निग्रहसमर्थसामर्थ्य लक्षणं, 'क्षेत्रकालौ च' प्रतिपित्सिताभिग्रहपरिपालनानुकूलं क्षेत्रं कालं चेत्यर्थः। किमित्याह-'तत्प्रत्यनीकभूतान्' स्वयमेव संवेदितस्वदोषप्रतिपक्षभावगतान् 'गृह्णीयात्' समादद्याद् अर्हत्सिद्धादिप्रत्यक्षमेवाभिग्रहविशेषान् क्षमाशरीराप्रतिकर्मत्वादीन्, मुमुक्षूणां क्षणमपि निरभिग्रहाणामवस्थानस्याक्षमत्वादिति ॥४५०॥