________________
-४०१
ઉપદેશપદ : ભાગ-૨
न केवलमनन्तरोदितकतिपयपदार्थविषयमेव पदवाक्यादिसमनुगतं सर्ववित्प्रणीतागमव्याख्यानं, किन्तु सकलसूत्रविषयमिति मनसि समाधायाह
एवं पइसुत्तं चिय, वक्खाणं पायसो बुहजणेण । कायव्वं एत्तो खलु, जायइ जं सम्मणाणं तु ॥८८१॥
एवमुक्तक्रमेण 'प्रतिसूत्रमेव' यावन्ति सूत्राणि तान्यङ्गीकृत्येत्यर्थः । व्याख्यानं 'प्रायशो' बुधजनेनावगतसमयरहस्येन साधुना कर्त्तव्यम् । कुत इत्याह-'इतो' व्याख्यानात् 'खलु' निश्चयेन जायते 'यद्' यस्मात् सम्यग्ज्ञानं त्वविपर्यस्तबोधः । यथामध्यमतीर्थकृता चत्वारि महाव्रतानि, प्रथमपश्चिमयोस्तु पञ्चेति । अत्र श्रौत एव शब्दार्थः-एतेषां चत्वारि महाव्रतानि प्राणातिपातमृषावादादत्तादानपरिग्रहविरमणरूपाणि, प्रथमचरमयोस्तु पञ्च महाव्रतानि सह मैथुनविरत्या इत्येवंरूपः । परिग्रहविरत्यन्तर्गतैव मैथुनविरतिः, नापरिग्रहीता योषिद् उपभुज्यते इति परमार्थतो मध्यमानामपि पञ्चैवेति वाक्यार्थः। रागद्वेषावेव परिग्रहः, तद्भावनान्तरीयकत्वात् तदुपयोगस्येति महावाक्यार्थः । एवमेव निष्परिग्रहता, अन्यथा तद्भावेऽपि न तद्दोषनिवृत्तिरित्यैदम्पर्यमिति । एवमन्यसूत्रेष्वपि पदार्थादयः सम्यग् उत्प्रेक्ष्य योजनीयाः ॥८८१॥
સર્વજ્ઞરચિત આગમોનું વ્યાખ્યાન હમણાં જ કહેલા થોડાક જ સૂત્રોમાં પદાર્થ-વાયાર્થ વગેરેથી યુક્ત છે એમ નથી, કિંતુ સઘળાય સૂત્રોમાં પદાર્થ-વાક્યાર્થ વગેરેથી યુક્ત છે એમ મનમાં લઈને अंथर 3 छ
ગાથાર્થ–બુધજને પ્રાયઃ દરેક જ સૂત્રમાં આ પ્રમાણે વ્યાખ્યાન કરવું. કારણ કે આ વ્યાખ્યાનથી અવશ્ય સમ્યગૂજ્ઞાન થાય છે.
अर्थ-बुधने म२४यना शldl साधुझे. આ પ્રમાણે=ઉક્ત પદાર્થ-વાક્ષાર્થ-મહાવાક્યાર્થ-ઐદંપર્ય એ ક્રમથી. સમ્યજ્ઞાન=અવિપરીત બોધ.
જેમકે–મધ્યમ તીર્થંકરોને ચાર મહાવ્રતો અને પહેલા-છેલ્લા જિનેશ્વરોને પાંચ મહાવ્રતો હોય છે. અહીં માત્ર સાંભળેલો શબ્દાર્થ આ પ્રમાણે છે–બાવીસ તીર્થંકરોને પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરતિ, અદત્તાદાનવિરમણ અને પરિગ્રહવિરમણ એ ચાર મહાવ્રતો હોય છે, અને પહેલા-છેલ્લા તીર્થકરોને મૈથુનવિરમણની સાથે પાંચ મહાવ્રતો હોય છે. અહીં મૈથુનવિરમણ પરિગ્રહવિરમણમાં આવી જ જાય છે. કારણ કે પરિગ્રહ ન કરાયેલી (=असंडायेदी) स्त्री मोवाती नथी.
આમ પરમાર્થથી મધ્યમ તીર્થકરોને પણ પાંચ મહાવ્રતો હોય છે. આ પ્રમાણે વાક્યર્થ છે.