________________
उपदेशपE : भाग-२
૪૩૯
ટીકાર્થ—તત્ત્વ આવા પ્રકારનું જ છેસાધુધર્મ જ સિદ્ધિનો ઉપાય છે એવું તત્ત્વ છે, બીજું કોઈ તત્ત્વ નથી.
अज=हुःषभा अज..
અહીંસાધુધર્મ સિદ્ધિનો ઉપાય છે એ વિષયમાં.
કંઇક પ્રતિબંધક—એક વગેરે ભવનું અંતર કરનાર હોવાથી કંઇક પ્રતિબંધક=સ્ખલના પમાડનાર છે.
‘કાળ પણ' એ સ્થળે ‘પણ' શબ્દનો અર્થ આ પ્રમાણે છે—જો કાળ પણ પ્રતિબંધક છે તો ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમની મંદતા પ્રતિબંધક હોય તેમાં શું તો કહેવું? (કારણ કે કાળ એ બાહ્યકારણ છે, જ્યારે ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમની મંદતા આંતરિક કારણ છે. જો બાહ્ય કારણ પ્રતિબંધક બની શકે તો આંતરિક કારણ સુતરાં પ્રતિબંધક બની શકે.)
સાર—સાધુધર્મ જ સિદ્ધિનો ઉપાય છે. પણ તેમાં ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમની મંદતા અને દુઃષમાકાળ એ બે કંઇક પ્રતિબંધક છે. એના કારણે એ જ ભવમાં મુક્તિની પ્રાપ્તિ થતી નથી, કિંતુ એક વગેરે ભવો કર્યા પછી મુક્તિની પ્રાપ્તિ થાય છે. (૯૪૫) ज्ञातानेव गाथाद्वयेन भावयति
सत्थत्थिमाहणपुरे, वणिजायण सुद्धभूमिगह पाए ।
णिहि वणिकहणं अग्गह, रण्णा सिट्ठे य पण्णवणा ॥९४६॥
सुत्तुट्ठियचिंतणमण्णया य सव्वेसिमिच्छ गह विग्धं ।
मिहु किमियंति वितक्के, केवलि कलि चाग भागगहो ॥९४७॥
शास्त्रार्थिनो वेदाध्येतारो ये ब्राह्मणास्तेषां किञ्चित् पुरमासीत् तत्र 'वणिजायण 'त्ति केनचिद् वणिजा ब्राह्मणा भूमिं याचिता: । 'शुद्धभूमिग्रहे' च शल्यादिदोषानुपहतभूमेरुपादाने कृते पादे शुद्धिमानीयमाने निधिश्चिरकालनिहित उद्घटितः । ' वणिक्कथनं' वणिजा राज्ञो निवेदितम्, यथा देव! मया गृहपादशोधने क्रियमाणे निधिर्लब्ध आस्ते अग्रहो निधेरौदार्यातिरेकात् सत्यवादितया च राज्ञो वृत्तः । 'शिष्टे' च कथिते राज्ञा मन्त्रयादीनां प्रज्ञापना तैः कृता, यथा न देव ! नीतिरेषा निर्निमित्तमेव स्वकीयार्थपरित्याग इति ॥ ९४६ ॥ ' सुप्तोत्थितचिन्तनं ' सुप्तोत्थितेन राज्ञा चिन्तितमन्यदा यथा न मया सुष्ठु कृतं यन्निधिः सिद्धः सन्नुपेक्षित इति । ततः सर्वेषां मन्त्रिपुरोहितानां इच्छयाऽनुमत्या ग्रहणं निधेः कृतम् । ततस्तादृशि महत्यनर्थे प्रवर्त्तिते 'विग्घं 'ति विध्न इष्टकलत्रविपत्त्यादिः सद्य एव