Book Title: Updeshpad Granth Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 488
________________ ૪૮૧ ઉપદેશપદ : ભાગ-૨ एयं तु तहाभव्यत्तयाए संजोगओ णिओगेणं । तह सामग्गीसझं, लेसेण णिदंसियं चेव ॥९९७॥ एतत्त्वनुष्ठानं तथाभव्यत्वादिसंयोगतो 'नियोगतो' नियमेन भवति । तत्र तथाभव्यत्वं वक्ष्यमाणमेव, आदिशब्दात् कालनियतिपूर्वकृतकर्मपुरुषकारग्रहः । अत एवाह-'तथा' तत्प्रकारा या 'सामग्री' समग्रकालादिकारणसंयोगलक्षणा तत्साध्यम्, एकस्य कस्यचित् कारणत्वायोगात् । एतच्च 'लेशेन' संक्षेपेण 'निदर्शितमेव' प्रकटितमेव ॥९९७॥ ગાથાર્થ–આ અનુષ્ઠાન નિયમા તથાભવ્યત્યાદિના સંયોગથી થાય છે. આ અનુષ્ઠાન તેવા પ્રકારની સામગ્રીથી સાધ્ય છે. આ સંક્ષેપથી પૂર્વે બતાવ્યું જ છે. ટીકાર્થ–તથાભવ્યતાદિના સંયોગથી–તથાભવ્યત્વનું સ્વરૂપ હવે પછી કહેવાશે. આદિ શબ્દથી કાળ, નિયતિ, પૂર્વકૃતકર્મ અને પુરુષાર્થનું ગ્રહણ કરવું. સામગ્રી-કાળે વગેરે સર્વકારણોનો સંયોગ. ભાવાર્થ-આ અનુષ્ઠાન નિયમો તથાભવ્યત્યાદિના સંયોગથી થાય છે. આનું કારણ એ છે કે આ અનુષ્ઠાન તેવા પ્રકારની સામગ્રીથી ( કાળ વગેરે સર્વ કારણોના સંયોગથી) સાધી શકાય તેવું છે. કારણ કે આ અનુષ્ઠાનનું કોઈ એક કારણ નથી. આ વિષય પૂર્વે संक्षेपथी ४uव्यो ४ छ. (८८७) यथा तन्निदर्शनं तथैव स्फुटयतिदइवपुरिसाहिगारे, अत्थावत्तीए गरुयणयणिउणं । परिभावेयव्वं खलु, बुद्धिमया णवरि जत्तेण ॥९९८॥ दैवपुरुषाधिकारे "एत्तो य दोवि तुल्ला, विन्नेया दइवपुरिसगारावि । इहरा उ निप्फलत्तं, पावइ नियमेण एगस्स" इत्यादि प्रागुक्तलक्षणेऽर्थापत्त्या सर्वकार्याणां तदधीनत्वप्रतिपादनलक्षणया 'गुरुकनयनिपुणं' प्रधानयुक्तिसन्दर्भितम् परिभावयितव्यम्, खलुक्यालङ्कारे, 'बुद्धिमता' पुरुषेण, 'नवरं' केवलं यत्नेनादरेणेति ॥९९८॥ આ વિષય જેવી રીતે બતાવ્યો છે તે જ રીતે સ્પષ્ટ કરે છે– ગાથાર્થ–દેવ-પુરુષાર્થના અધિકારમાં અર્થપત્તિથી આ વિષય જણાવ્યો છે. કેવળ બુદ્ધિમાન પુરુષે આ વિષયને આદરથી પ્રધાન યુક્તિઓથી યુક્ત થાય તે રીતે વિચારવો. ૧. કાળ વગેરે પાંચ કારણોનું વર્ણન પૂર્વે ૧૬૪મી ગાથામાં આવી ગયું છે.

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538