________________
૪૮૮
ઉપદેશપદ : ભાગ-૨
ऽन्यस्य महावीरादेः । को हि नाम विशेषहेतुर्यत् तुल्येऽपि भव्यत्वे परमेतेनैकस्यैकत्र काले सिद्धिर्न पुनर्द्वितीयस्यापि ? तुल्यस्वभावाक्षिप्तत्वेन युगपदेव सिद्धिસંમવઃ સ્થાત્ ॥૨૦૦૬ ॥
વળી એથી—
ગાથાર્થ—ટીકાર્થ—જો ભવ્યત્વ પરસ્પર ભિન્નપર્યાયની પ્રાપ્તિનું કારણ હોય (અર્થાત્ વિચિત્ર સ્વભાવવાળું હોય) તો પુરુષાર્થની વિચિત્રતા વગેરે જે પ્રમાણે કહ્યું છે તે બધું સિદ્ધ થાય. હવે બીજા વિકલ્પની તપાસણી કરવા માટે કહે છે—હવે જો ભવ્યત્વ અન્યજીવોને પ્રાપ્ત થતા પર્યાયોથી વિલક્ષણતાનું કારણ નથી તો ૠષભાદિ પર્યાયોની પ્રાપ્તિ કરાવવા વડે સિદ્ધિ પ્રાપ્ત ન થાય, અર્થાત્ તે વખતે ૠષભાદિ જીવની મુક્તિ થઈ અને પછી જે રીતે મહાવીર આદિની મુક્તિ થઈ તે ન ઘટે.
અહીં કયો વિશેષ હેતુ છે કે જેથી ભવ્યત્વ સમાન હોવા છતાં ભવ્યત્વથી એકની એક કાળે સિદ્ધિ થાય અને બીજાની ન થાય? સિદ્ધિ તુલ્યસ્વભાવથી ખેંચાયેલી હોવાથી એકી સાથે જ સિદ્ધિ થાય. (૧૦૦૬)
एसा ण लंघणीया, मा होज्जा सम्मपच्चयविणासो । अविय णिहालेयव्वा, तहण्णदोसप्पसंगाओ ॥१००७॥
‘પ્પા' ન્યાયમુદ્રા ન તદુનીયા મતિમદ્ધિઃ । તો, યતો ‘મા ભવેત્' મા भूयात् एतदुल्लङ्घने सम्यक्प्रत्ययविनाशः - यथावस्थितवस्तुनिर्णयविप्लवः । अपिच, ‘નિમાયિતવ્યા' સમ્યગ્ નિરીક્ષળીયા । જીત કૃત્સાહ-તથા-અનિમાતને ‘અન્યदोषप्रसङ्गात्' सम्यक्प्रत्ययविनाशापेक्षयाऽन्यस्य दोषान्तरस्य प्राप्तेः ॥१००७॥
ગાથાર્થ—ટીકાર્થ—આ ન્યાયમુદ્રા મતિમાન પુરુષોએ ઓળંગવી નહિ. જેથી યથાવસ્થિત વસ્તુનો નિર્ણય નષ્ટ ન થાય. આ ન્યાયમુદ્રાને ઓળંગવાથી યથાવસ્થિત વસ્તુનો નિર્ણય નષ્ટ થાય. વળી આ ન્યાયમુદ્રાનું સમ્યગ્ નિરીક્ષણ કરવું=ચિંતન કરવું. જો આ ન્યાયમુદ્રાનું સમ્યગ્ નિરીક્ષણ ન કરવામાં આવે તો યથાવસ્થિત વસ્તુનો નિર્ણય તો નષ્ટ થાય, કિંતુ વધારામાં બીજા પણ દોષોની પ્રાપ્તિ થાય. (૧૦૦૭)
एतमेव दर्शयति
जइ सव्वा अजोग्गेवि चित्तया हंदि वण्णियसरूवा । पावइ य तस्सहावत्तऽविसेसा णणु अभव्वस्स ॥१००८ ॥