________________
उपद्वेशप : भाग-२
४०७
(૪) પદવિગ્રહ=જ્યાં જ્યાં સમાસ હોય ત્યાં ત્યાં સમાસનો વિગ્રહ કરવો. જેમકે संघपति = संघस्य पतिः ।
(५) शासना-पछी शंडा अरवी, पूर्वपक्ष रखो.
(૬) પ્રત્યવસ્થાન=પછી શંકાનું યુક્તિયુક્ત સમાધાન કરવું.
અહીં પદાર્થ લોકોત્તર પદાર્થની તુલ્ય જ છે. કારણ કે પદાર્થ અવિશિષ્ટ (સામાન્ય) અર્થવાળા પદોના અર્થથી જાણી શકાય છે. ચાલના વાાર્થ છે. પ્રત્યવસ્થાન મહાવાક્યાર્થ છે. અહીં વ્યાખ્યાના લક્ષણમાં ઐદંપર્ય સાક્ષાત્ કહેલું ન હોવાં છતાં સામર્થ્યથી કહેલું જ જાણવું. કારણ કે સંહિતા વગેરે વ્યાખ્યાનનાં અંગોથી જે અર્થનું વ્યાખ્યાન કર્યું છે તે અર્થનો વિષય ઐદંપર્ય છે. અર્થાત્ સંહિતા વગેરેથી વ્યાખ્યાન કરવાનું પ્રયોજન ઐદંપર્યાર્થ છે, ઐદંપર્યાર્થ માટે જ સંહિતાદિથી વ્યાખ્યાન કરવામાં આવે છે. માટે વ્યાખ્યાનના લક્ષણમાં ઐદંપર્વ ન કહ્યું હોવા છતાં સામર્થ્યથી કહેલું જ છે. (८८४)
अथ लोकोत्तरदृष्टान्तद्वारेण लौकिकपदार्थस्वरूपमभिधत्ते
वक्खाइसद्दओ जं, अविसिट्ठा चेव होइ बुद्धित्ति । उत्तरधम्मावेक्खा, जहेव हिंसाइसद्दाओ ॥८८५ ॥
'वृक्षादिशब्दतो' वृक्षघटपटादिशब्देभ्यो यद् यस्मादविशिष्टा चैवात्र निम्बादिविशेषैरनालीढैव भवति, बुद्धिरिति प्राग्वत् । कीदृशीत्याह – 'उत्तरधर्म्मापेक्षा' वृक्षस्योत्तरधर्मा मूलकन्दस्कन्धादयो जम्बूनिम्बादयश्च घटादीनां तु ताम्ररजतसौवर्णादयः, तानपेक्षते आकाङ्क्षते या सा तथा । यथैव 'हिंसादिशब्दाद्' "हिंस्याद् न सर्वभूतानि" इत्यादिलक्षणात् । तत इदमर्थादापन्नं - यथा हिंस्यान्न सर्वभूतानीत्यादयः शब्दाः पदार्थवाक्यार्थादिप्रकारेण निराकाङ्क्षस्वार्थप्रतिपादका भवन्ति, तथा वृक्षादयोsपि शब्दाः पदार्थवाक्यार्थमहावाक्यार्थैदम्पर्यविषयभावमापन्नाः श्रोतृप्रतीतिमविकलामाराधयन्तीति । तथाहि - दूरे शाखादिमन्तं पदार्थमुपलभ्य कश्चित् कञ्चित् प्रति ब्रूयात् 'अग्रे वृक्षस्तिष्ठति' इति । तस्य च श्रोतुः श्रौत एव शब्दार्थः पदार्थः, अयं च वृक्षो भवन् किमाम्रो निम्बो वा स्यादिति चालनारूपो वाक्यार्थः, ततः प्रतिविशिष्टाकारावलोकनेनाम्र एव निम्बादिर्वायमिति प्रतिनियतः प्रत्ययो महावाक्यार्थः इत्थमेव निर्णयपुरः सरमाम्राद्यर्थिना प्रवर्त्तितव्यमित्यैदम्पर्यमिति ॥ ८८५ ॥
હવે લોકોત્તર દૃષ્ટાંત દ્વારા લૌકિક પદાર્થનું સ્વરૂપ કહે છે—