________________
८४
Gपश५६ : भाग-२ 'सा' पुनराज्ञा 'महानुभावा' पवनमपेक्ष्य प्रौढसामर्थ्याऽशेषदाहका, दाह्यकर्मकचवरभस्मभावसम्पादनात् , तथापि च लोकप्रतीतशेषोपमानाभावादिह तावत् पवनरूपा। अन्यत्र तु "आणा हि मोहविसपरममंतो, जलं रागाइजलणस्स, कम्मवाहिविगिच्छासत्थं, कप्पपायवो सिवफलस्स" इत्यादिसूत्रेषु परममन्त्रादिरूपा भणिता । 'मो' पूर्ववत्। तथा 'विपरीता' द्रव्यक्षेत्राद्यनौचित्यसेवनेन विपर्यस्ता 'एषा' आज्ञा, किं विशिष्टापि सतीत्याह-समयोदितापि सामान्यतः सिद्धान्तनिरूपितापि, तथेति समुच्चये, 'बन्धवृद्धिकरी' कर्मोपचयकारिणी ।।४७५॥ આશા અને પવન એ બે વચ્ચે ઘણું અંતર હોવાથી એ બેમાં દૃષ્ટાંત-
દત્તિક ભાવ કેવી રીતે સંભવે એવી આશંકા કરીને કહે છે–
ગાથાર્થ-જિનાજ્ઞા મહાસામર્થ્યવાળી હોવા છતાં પવનાદિ રૂપ કહી છે. તથા વિપરીત જિનાજ્ઞા શાસ્ત્રોક્ત હોવા છતાં બંધની વૃદ્ધિ કરે છે.
ટીકાર્થ-જિનાજ્ઞા પવનની અપેક્ષાએ મહાસામર્થ્યવાળી છે (=બધું બાળનારી છે.) કારણ કે બાળવા યોગ્ય કર્મ રૂપ કચરાને ભસ્મીભૂત કરી નાખે છે. તો પણ લોક પ્રસિદ્ધ અન્ય ઉપમા ન હોવાથી અહીં પવન રૂપ કહી છે. અન્ય સ્થળે તો જિનાજ્ઞાને પરમ મંત્રાદિ રૂપ કહી છે. જેમકે-“જિનાજ્ઞા મોહરૂપ વિષનો નાશ કરવા માટે પરમ મંત્ર છે, જિનાજ્ઞા રાગાદિ રૂપ અગ્નિને બુઝાવવા માટે જ છે, જિનાજ્ઞા કર્મરૂપ વ્યાધિનું ચિકિત્સાશાસ્ત્ર છે, જિનાજ્ઞા મોક્ષરૂપ ફળનું કલ્પવૃક્ષ છે.”
જિનાજ્ઞા સામાન્યથી શાસ્ત્રમાં કહી હોવા છતાં જો વિપરીત હોય, એટલે કે દ્રવ્યક્ષેત્રાદિના-અનુસારે પાલન કરવાના બદલે એનાથી વિપરીત રીતે પાલન કરવામાં આવે तो धनी वृद्धि . (४७५)
उपसंहर्तुमाहआलोचियव्वमेयं, सम्मं सुद्धाए जोगिबुद्धीए । इयरीए उ ण गम्मइ, रूवं व सदंधसण्णाए ॥४७६ ॥
'आलोचनीयं' मीमांसनीयमेतद् यथेहेयमाज्ञा सम्यक् प्रयुक्ता भावाग्ने: पवनतुल्या, विपरीता तु बन्धवृद्धिकरी, सम्यक् शुद्धया योगिबुद्ध्या सज्ञानगुणपात्रजनयोग्यप्रज्ञया, 'इतरया' त्वयोगिबुद्ध्या 'न गम्यते' न बुद्धयते । दृष्टान्तमाहरूपवद् नीलपीतादिलक्षणं रूपमिव 'सदान्धसंज्ञया' जात्यन्धविहितहस्तस्पर्शादिलक्षणबुद्ध्या ॥४७६॥