________________
उ८४
6पहेश५६ : भाग-२ प्राप्तस्य शत्रुग्रहे प्रवृत्ते नष्टस्य ततोऽध्वभ्रष्टस्य मार्गच्युतस्य यस्तज्ज्ञाने मार्गावबोधे न्यायस्तेनेति ॥८६१॥
હવે આ જ પદાર્થ વગેરેને પરમતમાં વર્ણવેલા દૃષ્ટાંતથી સિદ્ધ કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ–ટીકાર્ય–વ્યાખ્યાનના અવસરે પદાર્થ આદિનું સ્વરૂપ અન્યતીર્થિકોએ પણ જણાવ્યું છે. પણ વ્યાખ્યા કરવા યોગ્ય સૂત્રપદોના ઉલ્લેખ વિના શત્રુ ન પકડે એ માટે નાશી છૂટેલા અને માર્ગથી ભ્રષ્ટ થયેલા પુરુષના માર્ગસંબંધી જ્ઞાનના દષ્ટાંતથી જણાવ્યું છે.
કોઈ પુરુષ પાટલિપુત્ર નગર વગેરે કોઈક સ્થળે જવા માટે ચાલ્યો. રસ્તામાં વિષમ સ્થળે આવ્યો ત્યારે શત્રુએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો. પણ તે નાશી છૂટ્યો. (જે રસ્તે ભાગવાની તક મળી તે રસ્તે ભાગ્યો. આથી) સાચા માર્ગથી ભ્રષ્ટ થયો. તેને સાચો માર્ગ જાણવો છે. આ દષ્ટાંતથી અન્યતીર્થિકોએ પદાર્થ આદિનું સ્વરૂપ જણાવ્યું છે. (૮૬૧)
अथैनमेव न्यायं दर्शयतिदट्ठण पुरिसमेत्तं, दूरे णो तस्स पंथपुच्छत्थं । जुज्जइ सहसा गमणं, कयाइ सत्तू तओ होज्जा ॥८६२॥
'दृष्टा' समवलोक्य पुरुषमात्रमज्ञातविशेषं पुरुषमेव केवलं 'दूरे' महतान्तरेण व्यवधाने 'नो' नैव 'तस्य' विमर्शकारिणः पथिकस्य शत्रुभयाद् मार्गाद् भ्रष्टस्य 'पथिपृच्छार्थ' मार्गजिज्ञासानिमित्तं 'युज्यते' घटते 'सहसा'ऽपर्यालोच्येत्यर्थः 'गमनं' तत्समीपे। कुतो ? यतः कदाचिच्छत्रुर्द्विषन्नपि यद्भयान्नष्टस्तकः पुरुषो भवति ॥८६२॥
હવે આ જ દૃષ્યતને બતાવે છે–
ગાથાર્થ–ટીકાર્થ–માર્ગષ્ટ પુરુષ દૂરથી કોઈ અજાણ્યા પુરુષને જુએ છે. આ માર્ગ ભ્રષ્ટ વિચારક મુસાફરને વિચાર્યા વિના સહસા રસ્તો પૂછવા માટે તેની પાસે જવાનું યોગ્ય લાગતું નથી. કારણ કે તે પુરુષ કદાચ જેના ભયથી નાશી છૂટવાનું થયું તે શત્રુ પણ હોય. (૮૬૨)
वेसविवजासम्मिवि, एवं बालाइएहिं तं गाउं । तत्तो जुज्जइ गमणं, इट्ठफलत्थं णिमित्तेण ॥८६३॥
वेषविपर्यासेऽपि-शत्रुविशेषस्य यो विपर्यासो वैलक्षण्यं परिव्राजकादिलिङ्गधारणरूपं तत्रापि, किं पुनः शत्रुविशेषे सतीत्यपिशब्दार्थः, एवं तत्समीपे पथिपृच्छार्थं गमनं न युज्यते, शत्रोरपि पथिकविश्वासनार्थं तथाविधवेषप्रतिपत्तेः सम्भाव्यमानत्वात्। तर्हि किं कर्तव्यमित्याशङ्कयाह-'बालादिकेभ्यो' बालवृद्धमध्यमवयःस्थेभ्यः