________________
64हेशप : भाग-२
उ८३
भैपर्य-सूत्रनो cuqार्थ, अर्थात् तत्पर्यार्थ. (८५८) अथ कस्मादेषां पदार्थादीनां व्याख्याभेदानामङ्गीकार इत्याशङ्क्याहसंपुण्णेहिं जायइ, सुयभावावगमो इहरहा उ । होइ विवज्जासोवि हु, अणिट्ठफलओ यू सो णियमा ॥८६०॥
'सम्पूर्णैः' पदार्थादिभिर्दर्शितैर्जायते श्रुतभावस्य' शास्त्रपरमार्थलक्षणस्यावगमोऽवबोधः श्रोतुः । विपर्यये बाधकमाह-'इतरथा' त्वन्यथा पुनर्भवति 'विपर्यासो' विपरीतशास्त्रार्थप्रतिपत्तिरूपोऽपि, हुशब्दात् संशयानध्यवसायौ गृह्यते । यदि नामैवं ततः किमित्याह-'अनिष्टफलप्रदश्च' नरकादिदुर्गतिपातहेतुः पुनः स विपर्यासो नियमादवश्यम्भावेन ॥८६०॥
હવે આ પદાર્થ વગેરે વ્યાખ્યાભેદોને શા માટે સ્વીકારવામાં આવે છે એવી આશંકા કરીને કહે છે
ગાથાર્થ–પદાર્થ વગેરે સંપૂર્ણ ભેદો બતાવવામાં આવે તો જ શ્રોતાને શાસ્ત્રના પરમાર્થનો બોધ થાય. જો પદાર્થ વગેરે સંપૂર્ણ ભેદો બતાવવામાં ન આવે તો વિપર્યાસ પણ થાય. વિપર્યાસ નિયમા અનિષ્ટ ફલ આપનાર છે.
ટીકાર્ચ–ગાથામાં રહેલા હુ શબ્દથી સંશય અને અનધ્યવસાય સમજવા. (સંશય એટલે પરસ્પર બે વિરુદ્ધ વસ્તુનું જ્ઞાન. જેમકે આ દોરડું છે કે સાપ? અનધ્યવસાય એટલે निश्चयरहित 'l siss छे" शान. हेभ अंधारामi "Hi siss छे" शन.)
વિપર્યા એટલે શાસ્ત્રના વિપરીત અર્થનો સ્વીકાર. આ વિપર્યાસ નિયમ અનિષ્ટ ફલ આપનાર છે, એટલે કે નરક વગેરે દુર્ગતિમાં પતનનું કારણ છે. (૮૬૦)
अथैतानेव पदार्थादीन् परमतोपन्यस्तदृष्टान्तद्वारेण साधयितुमिच्छुराहएएसिं च सरूवं, अण्णेहिवि वणियं इहं णवरं । सत्तुग्गहणट्ठद्धाणभट्ठतण्णाणणाएण ॥८६१॥
"एतेषां च पदार्थादीनां स्वरूपमन्यैरपि तीर्थान्तरीयैर्वर्णितम्, 'इह' व्याख्यानावसरे 'नवरं' केवलं व्याख्येयसूत्रपदानुपन्यासेनेत्यर्थः। कथमित्याह-'शत्रुग्रहनष्टाध्वभ्रष्टतज्ज्ञानन्यायेन' कस्यचित् क्वचित् पाटिलपुत्रादौ गन्तुं प्रवृत्तस्य काञ्चिद् विषमां भुवं
१. यो
नम इदं
पर प्रधान डोय ते इदम्पर, इदम्पर नो म
ते
ऐदम्पर्य.