________________
6पहेशप : भाग-२
૩૯૧
महावाक्यार्थमेव गाथाप्रथमार्द्धन निगमयनैदम्पर्यमाहएयं एवं अहिगरणचागओ भावओ कयं होइ । एत्थवि आणातत्तं, धम्मस्स इदं इदंपज्जं ॥८७२॥
एतद् ग्रन्थत्यजनं 'चएज गंथं' इति वचनोक्तमेवमाज्ञानुसरणेनाधिकरणत्यागतोऽसंयमपरित्यागाद् 'भावतः' परमार्थेन कृतं भवति । यो ह्याज्ञामनुसरन् वस्त्रादिग्रहणे प्रवर्त्तते तस्य कदाचित् कथञ्चनासंयमभावेऽपि बहुतरगुणान्तराराधनेन भावतोऽधिकरणत्याग एव, तदर्थत्वेनैव तस्य सर्वक्रियासु प्रवृत्तेरिति । अत्रापि पदार्थादिषु 'जह्याद् ग्रन्थं' इत्यादिषु आज्ञातत्त्वं धर्मस्येतीदमेतत् 'इदंपज्जं 'त्ति ऐदम्पर्यम् ॥८७२॥
ગાથાના પૂર્વાર્ધથી મહાવાક્યર્થનો જ ઉપસંહાર કરતા ગ્રંથકાર દંપર્યને કહે છે
ગાથાર્થ–આજ્ઞાનું અનુસરણ કરવાથી અધિકરણનો ત્યાગ થતો હોવાથી પરમાર્થથી “પરિગ્રહનો ત્યાગ કરે” એ વચનથી જે કહેવાયું છે તે જ કરેલું થાય છે, અર્થાત્ પરિગ્રહનો ત્યાગ જ કરેલો છે. અહીં પણ “આજ્ઞા એ જ ધર્મનું તત્ત્વ છે” એ ઐદંપર્ય છે.
ટીકાર્ય–જે સાધુ આજ્ઞાનું અનુસરણ કરવા પૂર્વક વસ્ત્રાદિને લેવામાં પ્રવર્તે છે તેને કદાચ કોઈપણ રીતે (=દોષિત વસ્ત્ર વગેરે લેવાઈ જવાય કે લેવા પડે ઈત્યાદિથી) અસંયમ થઈ જાય તો પણ અધિક અન્યગુણોની સિદ્ધિ થવાથી ભાવથી અધિકરણનો ત્યાગ જ છે. કારણકે સાધુ અધિકગુણોની સિદ્ધિ માટે જ સર્વક્રિયાઓમાં પ્રવર્તે છે. (૮૭૨).
एवं तवझाणाई, कायव्वंति पयडो पयत्थो यं । . छठुस्सग्गाईणं, करणं ओघेण लोगम्मि ॥८७३॥
एवं प्रागुक्तपदार्थवत् 'मुमुक्षुणा तपोध्यानादि कर्त्तव्यम्' इत्यत्र 'प्रकटः' स्फुटः पदार्थोऽयं यथा षष्ठोत्सग्र्गादीनां 'षष्ठादीनां' तपोविशेषाणामुत्सर्गादीनां च कायोत्सगर्गकायक्लेशादिलक्षणानां 'करणं' विधानम्, 'ओघेन' सामान्येन समर्थासमर्थादिपरिहाराविशेषरूपेण 'लोकेऽपि' धार्मिकजनलक्षणे रूढं वर्तत इति ॥८७३॥
ગાથાર્થ–એ પ્રમાણે “મુમુક્ષુએ તપ-ધ્યાન વગેરે કરવું એ વચનનો પદાર્થ સામાન્યથી લોકમાં પણ સ્પષ્ટ છે. તે આ પ્રમાણે-મુમુક્ષુએ છઠ્ઠ વગેરે તપ અને કાયોત્સર્ગ વગેરે કરવું જોઈએ.