________________
૧૮૧
ઉપદેશપદ : ભાગ-૨
પ્રશ્ન-સમિતિઓ કેવળ પ્રવિચારને જ અનુસારે છે એ કેવી રીતે સમજી શકાય? ઉત્તર–સમિતિ શબ્દના અર્થથી આ સમજી શકાય છે. સમિતિ શબ્દનો અર્થ આ પ્રમાણે છે
સમિતિ શબ્દમાં સમ અને તિ એમ બે શબ્દો છે. તેમાં સમ્ એટલે ઉચિત અધ્યવસાયથી તિ એટલે પ્રવૃત્તિ. ઉચિત અધ્યવસાયપૂર્વક પ્રવૃત્તિ કરવી તે સમિતિ. આમ સમિતિ શબ્દના અર્થથી જ પ્રવૃત્તિ (=આચરણ) સમજી શકાય છે. કાયા અને વચનનું विशेष ५२- माय२९. (=प्रवृत्ति.) प्रविया छ. (503)
मणगुत्तिमाइयाओ, गुत्तीओ तिन्नि समयकेऊहिं । पवियारेतररूवा, निहिट्ठाओ जओ भणियं ॥६०४॥
मनोगुप्तिर्वचनगुप्तिः कायगुप्तिरित्येवंलक्षणा 'गुप्तयो' रागद्वेषादिभिर्दोषैर्विक्षोभ्यमाणस्यात्मनो गोपनानि तिस्त्रः 'समयकेतुभिः' सिद्धान्तधवलगृहध्वजकल्पैराचार्यैः, कीदृश्य इत्याह-प्रवीचारेतररूपाः प्रवीचार उक्तरूपः, इतरशब्दात् तत्प्रतिषेधरूपोऽप्रवीचारस्तौ रूपं यासां तास्तथा 'निर्दिष्टा' निरूपिता वर्तन्ते । 'यतः' कारणाद् भणितं समयकेतुभिरेव ॥६०४॥
ગાથાર્થ– શાસ્ત્રરૂપ મહેલની ધજા સમાન આચાર્યોએ મનગુપ્તિ આદિ ત્રણગુનિઓ કહી છે. ગુણિઓ પ્રવિચારરૂપ અને અપ્રવિચારરૂપ છે. કારણ કે આચાર્યોએ (હવે કહેવાશે તે) કહ્યું છે.
ટીકાર્થ– મનોગુપ્તિ-વચનગુપ્તિ અને કાયમુનિ એમ ત્રણ ગુતિઓ છે. રાગ-દ્વેષ વગેરે દોષોથી ક્ષુબ્ધ બનતા આત્માનું રક્ષણ કરે તે ગુપ્તિ. પ્રવિચાર શબ્દનો અર્થ ૬૦૩મી ગાથામાં કહ્યો છે. પ્રવિચારનો અભાવ તે અપ્રવિચાર. (૬૦૪)
भणितमेव दर्शयतिसमिओ नियमा गुत्तो, गुत्तो समियत्तणम्मि भइयव्यो । कुसलवइमुदीरंतो, जं वइगुत्तोवि समिओवि ॥६०५॥
'समितः' सम्यग् योगप्रधानतया गमनभाषणादावर्थे इतः प्रवृत्तः सन् मुनिर्नियमाद् अवश्यंभावेन गुप्तः स्वपरयो रक्षाकरो वर्तते। गुप्तः समितत्वे भजनीयो विकल्पनीयः । अत्र हेतुमाह-'कुशलवाचं' कुशलमधुरत्वादिगुणविशेषणां वाचं गिरमुदीरयन्नुगिरन् सन् यद् यस्मात् 'वइत्ति वाचा गुप्तोऽपि समितोऽपि स्यात् । अनेन च समितो नियमाद् गुप्त इत्येतद् भावितं, गुप्तस्तु मानसध्यानाद्यवस्थासु प्रवीचाररूपकायचेष्टाविरहेऽपि गुप्तः स्यादेव ॥६०५॥