________________
ઉપદેશપદ : ભાગ-૨
ટીકાર્થ—ભાવવિશુદ્ધ—ઔદયિકભાવનો ત્યાગ કરીને ક્ષાયોપમિક ભાવથી યુક્ત. અનુષ્ઠાન–અન્ન-પાનની ગવેષણા આદિ અનુષ્ઠાન.
ફળની સિદ્ધિ—જ્ઞાનાદિની આરાધના રૂપ ફળની સિદ્ધિ.
પ્રશ્ન–ભગવાને તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવને અનુકૂળ હોય તે પ્રમાણે અનુષ્ઠાન કરવાનું કેમ કહ્યું?
૩૩૭
ઉત્તર—કોઇપણ અનુષ્ઠાન જ્ઞાનાદિની આરાધના રૂપી ફળની સિદ્ધિ માટે છે. તે તે દ્રવ્યાદિને અનુકૂળ હોય તે પ્રમાણે અનુષ્ઠાન કરવું તે જ્ઞાનાદિની આરાધના રૂપ ફળની સિદ્ધિનો સમ્યક્ ઉપાય છે. માટે ભગવાને તે તે દ્રવ્યાદિને અનુકૂળ હોય તે પ્રમાણે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે. (૭૭૮)
अत एवाह
नवि किंचिवि अणुणातं, पडिसिद्धं वावि जिणवरिदेहिं । तित्थगराणं आणा, कज्जे सच्चेण होयव्वं ॥ ७७९ ॥
'नापि' नैव 'किञ्चिद्' मासकल्पविहाराद्यनुज्ञातमेकान्तेन कर्त्तव्यमेवेत्यनुमतं, ‘પ્રતિષિનું’ વાગ્યેજાત્તેન વારિત ન, યથા ન વિષેયમેવેદ્રમિતિ ‘બિનવરેન્દ્ર:' ઋણમાતિभिस्तीर्थकरैः। तर्हि किमनुज्ञातं तैरित्याह – तीर्थकराणामियमाज्ञा यथा 'कार्ये' सम्यग्दर्शनाद्याराधनारूपे सत्येनाशठपरिणामेन भवितव्यमिति ॥७७९ ॥
આથી જ ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ—ટીકાર્થ—તીર્થંકરોએ માસકલ્પ વિહાર વગેરે જે જે કરવાનું કહ્યું છે તે તે ‘કરવું જ' એવી એકાંતે આજ્ઞા નથી કરી, તથા (અશુદ્ધ ભિક્ષા વગેરે) જેનો જેનો નિષેધ કર્યો છે તે તે ‘ન જ કરવું' એમ એકાંતે નિષેધ કર્યો નથી, કિંતુ સમ્યગ્દર્શનાદિની આરાધનામાં અશઠ પરિણામવાળા(=સરળ) બનવું એવી આશા કરી છે. (૭૭૯)
તથા—
मणुयत्तं जिणवयणं, च दुल्लहं भावपरिणतीए उ । जह एसा निप्फज्जति, तह जइयव्वं पयत्तेण ॥७८० ॥
‘મનુનત્વ’ મનુષ્યનમતક્ષળ, ‘બિનવવનં’ = સર્વજ્ઞશામાં ‘દુત્ત્તમ' તુાપં વર્તતા प्रागुक्तैरेव चुल्लकादिभिर्दृष्टान्तैः । ततः किं कर्त्तव्यमित्याशङ्क्याह—' भावपरिणत्या '