________________
३४०
64हेशप : भाग-२
લાઘવની વિચારણા કરીને તે તે રીતે ચિકિત્સા કરે છે કે જેથી રોગની શાંતિ કરે છે. તે પ્રમાણે ગીતાર્થો તે તે દ્રવ્યાદિની આપત્તિઓમાં વિચિત્ર અપવાદોને સૂત્રોનુસાર સેવે છે અને (તેમ કરીને) નવા દોષોના નિરોધપૂર્વક પૂર્વકૃત કર્મનિર્જરા રૂપ ફળના ભાગી बने छ. (७८२)
अथोत्सग्र्गापवादयोस्तुल्यसंख्यत्वमाहउन्नयमवेक्ख इयरस्स पसिद्धी उन्नयस्स इयराओ । इय अन्नोन्नपसिद्धा, उस्सग्गववाय मो तुल्ला ॥७८३॥
उन्नतमुच्चं पर्वतादिकमपेक्ष्येतरस्य नीचस्य भूतलादेः प्रसिद्धिर्बालाबलादेजनस्य प्रतीतिः, तथोन्नतस्योक्तरूपस्येतरस्माद् निम्नात् तदपेक्ष्येत्यर्थः, प्रसिद्धिः सम्पद्यते। एवं सति यत् सिद्धं तदाह-इत्येवमुक्तदृष्टान्तादन्योन्यप्रसिद्धाः परस्परमपेक्षमाणाः प्रतीतिविषयभावभाजः सन्त उत्सर्गापवादास्तुल्याः समानसंख्याः सम्पद्यन्त इति ॥७८३॥
હવે ઉત્સર્ગ–અપવાદની સંખ્યા તુલ્ય છે એમ કહે છે
ગાથાર્થ–ટીકાર્થ–પર્વત વગેરે ઊંચી વસ્તુની અપેક્ષાએ ભૂતલ વગેરે વસ્તુ નીચી છે, અને ભૂતલ વગેરે નીચી વસ્તુની અપેક્ષાએ પર્વત વગેરે વસ્તુ ઊંચી છે એમ બાળક અને સ્ત્રી વગેરે લોકમાં પ્રસિદ્ધ છે. આ દૃષ્ટાંતથી ઉત્સર્ગ-અપવાદ પરસ્પર પ્રસિદ્ધ છે અને સમાન સંખ્યાવાળા છે, અર્થાત્ ઉત્સર્ગની અપેક્ષાએ અપવાદ છે અને અપવાદની અપેક્ષાએ ઉત્સર્ગ છે, એમ ઉત્સર્ગ અને અપવાદ પરસ્પરની અપેક્ષા રાખે છે, એથી જ ઉત્સર્ગની અપેક્ષાએ અપવાદની અને અપવાદની અપેક્ષાએ ઉત્સર્ગની પ્રસિદ્ધિ થાય છે. આથી જેટલા ઉત્સર્ગ છે તેટલા જ અપવાદ છે અને જેટલા અપવાદ છે તેટલા જ ઉત્સર્ગ છે. આમ ઉત્સર્ગઅપવાદની સંખ્યા સમાન થાય છે. (૭૮૩)
अथोत्सर्गापवादयोर्लक्षणमाहदव्वादिएहिं जुत्तस्सुस्सग्गो जदुचियं अणुवाणं । रहियस्स तमववाओ, उचियं चियरस्स न उ तस्स ॥७८४॥
द्रव्यादिभिर्युक्तस्य साधोरुत्सर्गो भण्यते।किमित्याह-'यदुचितं' परिपूर्णद्रव्यादियोग्यमनुष्ठानं शुद्धान्नपानगवेषणादिरूपं परिपूर्णमेव । रहितस्य द्रव्यादिभिरेव तदनुष्ठानमपवादो भण्यते । कीदृशमित्याह-उचितमेव पञ्चकादिपरिहाण्या तथा