________________
ઉપદેશપદ : ભાગ-૨
399 जो हेउवायपक्खम्मि हेउओ आगमे य आगमिओ ।
सो ससमयपन्नवओ, सिद्धंतविराहगो अण्णो ॥८५३॥ ___ यः कश्चिद्धेतुवादपक्षे जीवकर्मादौ युक्तिमार्गसहे वस्तुनि हेतुवादप्रणयनप्रवीणः। यथा-"बोहसहावममुत्तं, विसयपरिछेयगं च चेतन्नं । विवरीयसरूवाणि य, भूयाणि जगप्पसिद्धाणि ॥१॥ ता कह तेसिं धम्मो, फलं च तं होज जस्स पुण एयं । धम्मो फलं च होज्जा, स एव आया मुणेयव्वो ॥२॥" तथा । "जो तुल्लसाहणाणं, फले विसेसो न सो विणा हेडं । कज्जत्तणओ गोयम!, घडोव्व हेऊ य से कम्मं ॥१॥" इत्यादि । आगमे च देवलोकपृथ्वीसंख्यादावर्थे आगममात्रगम्ये आगमिकः-आगममात्रप्रज्ञापनाप्रवणः स्वसमयप्रज्ञापक उच्यते । व्यवच्छेद्यमाह-सिद्धान्तविराधको जिनवचनानुयोगविनाशकः, 'अन्यः' प्रागुक्तविशेषणविकलः साधुः । तथा हियुक्तिमार्गसहेष्वप्यर्थेष्वागमगम्यत्वमेव पुरस्कुर्वता तेन नास्तिकादिप्रणीतकुयुक्तिनिराकरणाभावाद् न श्रोतृणां दृढा प्रतीतिः कर्तुं पार्यते । आगमगम्येषु तु युक्तिपथातीतेषु युक्तिमुद्ग्राहयन्नसम्पादितविवक्षितप्रतीतिर्निष्फलारम्भत्वेन स्वयमेव वैलक्ष्यं श्रोतुश्चानादेयस्वभावं प्राप्नुयात्, इति न सम्यक् सिद्धान्तस्तेनाराधितो भवति, विपरीतव्यवहारित्वात् तस्य ॥८५३॥
હવે ગુરુના સ્વસમયરૂપક એ લક્ષણને વિશેષથી કહે છે
ગાથાર્થ–જે હેતુવાદના વિષયમાં હેતુથી અને આગમવાદના વિષયમાં માત્ર આગમથી પ્રરૂપણા કરે છે તે સ્વસિદ્ધાંત પ્રરૂપક છે, અને બીજો સિદ્ધાંતનો વિરાધક છે.
ટીકાર્ય–જીવ-કર્મ વગેરે જે પદાર્થો યુક્તિથી સિદ્ધ થઈ શકતા હોય તે પદાર્થોને સિદ્ધ કરવા માટે યુક્તિઓ રચવામાં (=બતાવવામાં) કુશળ હોય તે સ્વસમય પ્રરૂપક છે.
भ:- बोहसहावममुत्तं, विसयपरिछेदगं च चेतन्नं । विवरीयसरूवाणि य, भूयाणि जगप्पसिद्धाणि ॥ ॥ यतन्य (१) स्१२१३५नु स्वयं संवेहन ४२तुं डोपाथी लोपस्वqauj छ. तथा (२) ३ १२ विनानु खोपाथी अभूत छ. तथा (3) વિષયને=પ્રમેયવસ્તુને જ્ઞાનરૂપે ગ્રહણ કરવાના સ્વભાવવાળું હોવાથી વિષયપરિચ્છેદક છે. આ ચૈતન્યની અપેક્ષાએ ભૂતો વિપરીત સ્વભાવવાળા છે. તે આ પ્રમાણે (૧) તેઓ સ્વરૂપનું સ્વયં સંવેદન કરવાના સ્વભાવવાળા ન હોવાથી બોધસ્વભાવવાળા નથી. (૨) વળી તે ભૂતો રૂપ વગેરે આકારવાળા હોવાથી અમૂર્ત નથી અને (૩) તેઓ બોધસ્વભાવવાળા ન હોવાથી વિષયને ગ્રહણ ( વિષયોનો બોધ) કરવાના પરિણામવાળા